________________
અથ સત્તા પ્રકરણ
AAAAAAAAAAAAAAAAAANNARAAN
हासाइ पुरिस कोहा-दि तिन्नि संजलण जेण बंधुदए
છિને સંજમરૂ, તે રૂ મ મિI (કથિતાથ). - આ ગાથામાં અને અને “તેટલી જ સ્થિતિ સત્તા છે.” એ સંબંધ (અધ્યાહારથી) જેડ.
પુનઃ શેષ જ્ઞાના૦૫-દર્શ૦૪-સભ્ય-સંજવ–ોભ-આયુ -નપુંસક-સ્ત્રી-શાતા-અશાતા-ઉચ્ચ-નરગતિ-પચે-ત્રસાદિ ૩ સુભગ-આય-ચશ-જન-અન્ત૦૫-એ ઉદયવતી ૩૪ પ્રકૃતિની આ૫ આપણું ક્ષયને અન્ય સમયે જે ૧ સમય માત્ર સ્થિતિ તે જ સ્થિ૦ સત્તા જાણવી, અને પુનઃ અનુદયવતી પ્રકૃતિની જ સ્થિ૦ સત્તા આપ આપણા ક્ષયને ઉપાજ્ય સમયે જે વરૂપપક્ષાએ સમય માત્ર અને સંક્રમાપેક્ષાએ (અન્યથા) બે સમય માત્ર સ્થિતિ પ્રમાણે છે. અનુદયવતી પ્રકૃતિને અનત્ય સમયે સ્તિષુક સંક્રમથી ઉદયવતી ચકૃતિમાં પ્રક્ષેપે છે ને તે સ્વરૂપે અનુભવે છે, તે કારણથી અન્ય સમયે તેઓ દલિક સ્વરૂપ પ્રાસ થતું નથી પરંતુ પરપ્રકૃતિરૂપે પ્રાપ્ત થાય છે, તે કારણથી કહ્યું છે કે
ઉપાસ્ય સમયે સ્વરૂપાપેક્ષાએ એક સમય માત્ર અને અન્યથા બે સમય માત્ર કાળ પ્રમાણુ જ સ્થિતિ સત્તા છે”
હવે સામાન્યતઃ સર્વ કર્મોના જ સ્થિતિસત્તાના સ્વામિ કહેવાય છે–ત્યાં અનન્તાનુબન્ધિ અને દર્શનમોહનીયત્રિક એ ૭ પ્રકૃતિની જ સ્થિ૦ સત્તાના સ્વામિ ચેથાથી સાતમા ગુણસ્થાન સુધીના છો અથાગ પણે જાણવા, નારકાયુ-તિર્યગાયુ-અને દેવાયુના જ સ્થિ૦ સત્તાના સ્વામિ આપ આપણા ભવના અન્ય સમચમાં વર્તતા નારતિય ચ અને દેવે અનુક્રમે જાણવા. મધ્ય કષાય ૮-થિણદ્વિત્રિક (૩)-નામ ત્રદશક (૧૩)-ને કષાય –અને સંવ ત્રિક-એ ૩૬ પ્રકૃતિની જ સ્થિ૦ સત્તાના સ્વામિ ૧ માં ગુણસ્થાનવાળા, જ્ઞાના૫-દર્શ૦ ૬-અન્ત૫ એ ૧૬ પ્રકૃ તિની જ સ્થિત્તાના સ્વામિ ૧૨ મા ગુણસ્થાનવાળા જી.