________________
ક્રમ પ્રકૃતિ.
૭૩
અને શેષ ૯૫ પ્રકૃતિયાની જ॰ સ્થિસત્તાના સ્વામિ ૧૪ મા ગુણસ્થાનવાળા છવા જાણવા. (કૃતિ ન૫િ૦ સત્તાશ્યામિત્વ)
એ પ્રમાણે જ સ્થિતિસત્તાના સ્વામિ કહીને હવે સ્થિતિમ ની મહુવા કરે છે.
ठिsingाणाई, नियकस्सा हि थावरजहन्न નેતો તેટા, લવળા સંતારૂં પિ॥૨૦॥
ગાથા:સ્વકીય ઉ॰ સ્થિતિસ્થાનથી નીચે સ્થાવર પ્રાચા ફ્ય જ૦ સ્થિતિસ્થાન પન્તનાં સ્થિતિ સત્તાસ્થાને નિશ્વર પણૢ પ્રાપ્ત થાય છે, અને ક્ષપણાદિકમાં સાન્તર સ્થિતિસત્તા સ્થાને પણ
પ્રાપ્ત થાય છે.
·
ટીકા !—સવે કર્મોની આપ આપણા ઉ॰ સ્થિતિસ્થાનથી સમય માત્રથી આરંભીને નીચે જ્યાં સુધી સ્થાવરની જઘન્ય એટલે એકેન્દ્રિય પ્રાચેાગ્ય જઘન્ય સ્થિતિસત્તા આવે ત્યાં સુધી ઉતરવુ. એટલા 'પ્રમાણના સ્થિતિક’ડકમાં જેટલા સમયે તેટલાં સ્થિતિસ્થાના અનેક જીવાની અપેક્ષાએ નિરંતર પણે પ્રાપ્ત થાય છે, તે જેમ કે .૦ સ્થિતિસ્થાન તે એક સ્થિતિસ્થાન, સમયહીન ઉ॰ સ્થિતિ તે દ્વિતીયસ્થિતિસ્થાન, એ સમયહીન ઉ॰ સ્થિતિ તે તૃતીય સ્થિતિસ્થાન, એ પ્રમાણે એકેન્દ્રિય પ્રાયેાગ્ય જ સ્થિતિસત્તા પન્ત કહેવું, અને એકેન્દ્રિય પ્રાચેાગ્ય જ॰ સ્થિતિસત્તાથી નીચેનાં સ્થિતિસ્થાના ક્ષર્ષ ણાદિમાં એટલે ક્ષયકાળે ના ઉર્દૂલન કાળે સાન્તર પ્રાપ્ત થાય છે, અને ( ગાથોક્ત ) અપિ શબ્દથી નિરન્તર પણ પ્રાપ્ત થાય છે. તે કેવી રીતે ? એમ ો પૂછતા હા તા કહીએ છીએ કે એકેન્દ્રિય પ્રાચેાગ્યે જ સ્થિતિસત્તાના ( માં ) ઉપરના અગ્રભાગથી પલ્યાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિખંડને અડવા ( ક્ષય કરવા ના વેલવા ) માંડે છે, અને ખયનકરણ પ્રારંભના પ્રથમ