________________
. -કર્મપ્રકૃતિ.
ઉરહ
કારણ કે તે વખતે અનુદયવતી પ્રકૃતિની પણ પ્રથમ સ્થિતિ સ્તિબુક સંક્રમવડે ઉદયવતી પ્રકૃતિમાં સંક્રમતી. છતાં પણ દલિક રહીત વિદ્યમાન હોય છે. સ્થિતિરૂપ કાળ ને સંક્રમાવી શકાય નહિ પરંતુ તે સ્થિતિગત દલિકને જ સંક્રમાવી શકાય છે, તે કારણથી પ્રથમ સ્થિતિગત દલિક સંક્રાન્ત થયે છતે પણ તે વખતે રેલિક રહીત પ્રથમ સ્થિતિ વિદ્યમાન જ હોય છે, એ હેતુથી ઉદયવતી ને અનુદયવતી એ બન્ને પ્રકારની પ્રકૃતિઓની પણ ઉ૦ થિ સત્તા યસ્થિતિ તુલ્ય હોય છે અને જે જીવ જે પ્રકૃતિની ઉ૦ સ્થિતિ ને બાંધે છે અને જે જીવ જે પ્રકૃતિઓમાં ઉ૦ સ્થિતિને રક્રમાવે છે તે જીવ તે પ્રકૃતિની ઉ૦ રિથતિસત્તાને સ્વામિ જાણ (તિ ૩૦ જિસત્તા . )
એ પ્રમાણે ઉ સ્થિતિસત્તાના સ્વામિ કહીને હવે = 0 સત્તા ના વામિ કહે છે.
संजलणतिगे सत्तसु य नोकसाएसु संकमजहन्नो सेसाण हिइ एगा, दुसमयकाला अणुदयाणं ॥१९॥
, ગાથાર્થ–સંજવત્રિક-અને ૭ નેકષાયમાં જ સ્થિ સત્તાક જ સ્થિ૦ સંક્રમ પ્રમાણ જાણવી, અને શેષ ઉલ્યવતી પ્રકૃતિની જ સ્થિસત્તા ૨ સમયકાળ પ્રમાણ જાણવી
ટીકાઈક્રોધ માન માયારૂપ સંજીવ ત્રિકની અને યુવેદ હાયાદિ બ્રકારૂપ સાત સેકષાયની જ થિ સત્તા જ સ્થિતિ સંક્રમ પ્રમાણ છે. એ પ્રકૃતિ બંધથી અને ઉદયથી વિચછેદ પામે છતે સંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં ક્ષય પામે છે, તે કારણથી એ પ્રકૃ તિને જે અન્ય સંક્રમ તેજ જ સ્થિતિ સત્તા છે. કહ્યું છે કે :
9