________________
૨૮
અથ ઉપશમનાકરણ.
-
-
-
-
| અથ વારિત્રમોહનીચોપરાના ' હવે ચારિત્રમોહની ઉપશમનાને વિધિ કહેવાય છે. ત્યાં કરે જીવ ચારિત્રમેહનીયને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે તે કહેવાય છે. ‘वेयग सम्मदिडी, चरित्तमोहुवसमाए चिडतो अजओ देसजई वा, विरतो व विसोहि अद्धाए ॥२७॥
ગાથાથ–ટીકાથનુસારે.
ટીકાઈ–વેદકસમ્યગદ્રષ્ટિ એટલે શપશમસમ્યફથી છવ ચારિત્ર મિહનીયને ઉપશમાવવાને પ્રારંભ કરે છે પરંતુ પૂર્વે વર્ણવેલે એ ઉપશમસમ્યગદ્રષ્ટિ નહિ. તે વળી અયત એટલે અવિરતિ, દેશયતિ એટલે દેશવિરતિ અને વિરતો એટલે સર્વવિરતિજીવ, એ ત્રણમાં પ્રત્યેકને બે બે અધ્ધા (પરિણામયુક્ત કાળ વિભાગ) હેય છે. તેમાં પ્રથમ સંચાજા ને બીજી વિશુદા. ત્યાં વિશુધ્ધદ્ધામાં વર્તતે જીવ ચારિત્રમોહનીયને ઉપશમાવવાને પ્રારંભ કરે છે, પરંતુ સલેશાશ્તામાં વર્તતે છવ નહિ.
હવે એ અવિરતાદિ ત્રણે પ્રકારના છનું લક્ષણ કહે છે. અન્ના મુવાર, જયહિનો આ વણિક एगवयाइ चरिमो, अणुमइमित्तो त्ति देसजई ॥२८॥ अणुमइविरओयजई, दोन्हवि करणाणि दोन्हि नउ
पच्छा गुणसेढी सिं, तावइया आलिगा उप्पिं ॥२९॥
ગાથાર્થ –અજ્ઞાન--અનબ્રુપગમ-અને અયતન એ ત્રણ