________________
અર્થ સત્તાપકરણ,
રત્યે અબાધા કાળમાં પણ હોય છે. પુનઃ તે પ્રકૃતિ ઉદયવતી હોવાથી તેની પ્રથમ સ્થિતિ સ્વિબુર્કસંક્રમવડે અન્ય પ્રકૃતિમાં સંકમતી નથી, તે કારણથી તેઓની ઉ૦ સ્થિતિસત્તા ઉ૦ સ્થિતિબંધ તુલ્ય હોય છે.
તથા અનુદય બન્યપર પ્રકૃતિની ઉ૦ સ્થિતિસત્તા એક સમયહિનઉ સ્થિતિતુલ્ય હોય છે. ત્યાં ઉદયના અભાવે પર એટલે ઉત્કૃષ્ટ સ્થિતિમાં જે પ્રકૃતિને હોય છે તે અનુદય બન્યપર પ્રકૃતિ નિદ્રા નરકશ્ચિક-
તિદ્ધિક-દા. ૭-એકે. જાતિ–સેવાર્ત–આતપ-અને સ્થાવર-એ ૨૦ છે, તેઓની ઉસ્થિતિસત્તા સમનઉત્કૃ સ્થિતિ જેટલી છે તે આ પ્રમાણે પ્રકૃતિના ઉસ્થિતિ બન્યારભે જે કે અબાધા કાળમાં પણ પૂર્વબદ્ધ દલિક છે તે પણ તેઓની પ્રથમ સ્થિતિને ઉદયવતી પ્રકૃતિમાં તિબુક સંક્રમથી સંક્રમાવે છે, તે કારણથી તે પ્રથમ સ્થિતિરૂપ ૧ સમયમાત્ર હીન ઉ૦ સ્થિતિ તેજ ઉ૦ સ્થિતિસત્તા છે. અહિં શંકા થાય છે કે નિદ્રાદિક પ્રકૃતિના
અનુદયે બન્ધવડે ઉસ્થિતિ કેમ છે? તે કહીએ છીએ કે ઉ૦ - સ્થિતિબંધ ઉ૦ સંકલેશવડે થાય છે, અને ઉ. સંકલેશમાં વર્તતા
જીવને પાંચ નિદ્રાના ઉદયને સંભવ નથી. તથા નરકકિની ઉ૦ સ્થિતિના અન્ધક તિર્યંચ વા મનુષ્ય હોય છે, અને તેઓને નરકદિકને ઉદય સંભવ નથી, અને શેષકના ઉ૦ સ્થિતિબન્ધક તે યથાગપણે નારક વાદે હેય છે, અને તે પ્રકૃતિને ઉદય તે નારકમાં ઘટી શક્તો નથી માટે નિકાપંચકાદિ અનુદાત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રકૃતિ છે-ઈતિશેષ) संकमओ दोहाणं, सहालिगाए उ आगमो संतो 'समऊणमणुंदयाणं, उभयासिं जडिई तुल्ला ॥१८॥
ગાથાથ–સંક્રમથી દીર્થ સ્થિતિવાળી પ્રકૃતિને જે આગમ (ક્રયાવલિકાહીન ઉ૦ સ્થિતિ. સમાગમ) તે આવલિકા