________________
કમપ્રકૃતિ.
-
- - -
-
-
-
-
-
-
તેટલા પ્રમાણુવાળીજ ગુણણિને રચે છે. આ હાની વૃદ્ધિ તે દલિકની અપેક્ષાઓ જાણવી, અને કાળથી તે પુનઃ સર્વદા તેટલા પ્રમાશુની જ જાણવી (અતિમું પ્રમાણની જાણવી), અને નીચેના સમયને અનુભવતાં જેમ જેમ સમયે ક્ષય થતા જાય છે તેમ તેમ ઉપરના સમયમાં દલિક નિક્ષેપ અધિકાધિક થતો જાય છે.
| ગણ મનંતાનુપરિપંચોનના એ પ્રમાણે દેશવિરતિને અને સર્વવિરતિને લાભ કહીને અનતાનુબધિની વિસાજના કહેવાય છે. કદાચ શંકા થાય કે ચારિત્રમોહાપશમનાના અધિકારમાં અનંતા ની વિસાજના શા કરણથી કહેવાય છે? તે કહીએ છીએ કે જે જીવ ચારિત્ર મહનીઅને ઉપશમાવવાને પ્રારંભ કરે છે તે જીવ અનતાનુબંધિની વિસજના' અવશ્ય કરે છે, તે કારણથી અહિ અનતા ની વિસાજના અવશ્ય કહેવાય છે. તે અનતાનુબધિને અશ્રેણિગત "એવા ચાતુર્ગતિક ક્ષપશમ સમ્યગદષ્ટિ છે પણ વિસાજે છે તે સબંધ ગાથાથી કહે છે. चउगइया पजत्ता, तिन्नि वि संयोयणा विजोयंति करणेहिं तिहिं सहिया, . नंत करणं उसमो वा
ગાથાર્થચારે ગતિના પર્યાપ્તા તે પણ યથાયોગ્ય અવિરત દેશવિરતને સર્વવિરત એ ત્રણે પ્રકારના છ સંજના(અનતા) કષાયને વિસજે છે. તે વિસાજના ૩ કરણ સહિત હોય છે પરંતુ અહિં (અનતાનું) અંતરકરણ તથા ઉપશમ ન થાય.
ટીકાથ–-ચાર ગતિવાળા એટલે નારક, તિય"ચ, મનુષ્ય, અને દેવે સવ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા, અને અવિસ્ત. દેશ
80