________________
અથ સત્તા પ્રકરણ
નાના
સ્થાનક લપકણિમાં જ હોય છે, ને તે પૂર્વે સવિસ્તરપણે કહ્યાં છે. તથા સૂક્ષમ સંપરાયગુણસ્થાને ર૪-૨૧–૧ એ ત્રણ સત્તાસ્થાને છે, ત્યાં ઉપશમ સમ્યકત્વને ૨૪ નું, ક્ષાયિક સમ્યગૃષ્ટિને ૨૧ નું એ બને રથાને ઉપશમશ્રેણિમાં હોય છે, અને ૧ નું સ્થાન પક શ્રેણિમાં હોય છે. તથા ઉપશાન્તાહગુણસ્થાને ૨૪ અને ૨૧ એ બે સત્તાસ્થાન છે, ને એ બન્ને સ્થાનેની સમજ પૂર્વ દર્શાવી છે.
હવે માનતા કહે છે. संरवीणदिठिमोहे, केई पणवीसई पि इच्छंति । संजोयणांण पच्छा, नासं तेसिं उवसमं च ॥१३॥
ગાથાથ–ટીકાથનુસાર,
ટીકાથ:--કેટલાએક આચાર્યો ૨૫ પ્રકૃત્યાત્મક પ્ર સત્તાસ્થાન હોય એમ પણ કહે છે, કારણ કે તે આચાર્યો પ્રથમ દષ્ટિમાહ એટલે ત્રણ દર્શનમોહનીય ક્ષય થયા બાદ અનન્તાનુબન્ધિને નાશ માને છે તે કારણથી તેઓના મતે પ્રથમ ત્રણ દર્શન મોહનીયને ફાય થયે ૨૫ પ્રકૃતિરૂપ પ્ર. સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે.
પ્રા–જે એમ છે તે તેઓના મતને અહીં કેમ અંગીકાર ન કરે ? '
ઉત્તર-પૂર્વાચાર્યોના કથનથી વિરૂદ્ધ છે માટે શ્રી ચૂર્ણિકારે કહ્યું છે કે, “જે આત્તેિ મિજી તેના પિ ” (= તે પૂર્વષિઓના કથન સાથે મળતું નહિ હોવાથી અત્રે તે અંગીકૃત ન થાય.) તથા તેજ આચાર્યો અનન્તાનુબન્ધિના ઉપશમને પણ માને છે, પરંતુ તત્વને જાણનારા અન્ય આચાર્યો તેમ માનતા નથી, તે કારણથી જ પૂર્વે અનન્તાનુબજિની ઉપશમના અખાએ દશાવી નથી. . •
हवे नामकर्मनां में सत्तास्थानी वीवाय छे.