Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 634
________________ ANAANNAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA AAAAAAAAANAA તથા ૨૭ ને અચ સત્તા પ્રકરણ. एगाइ जाव पंचग, मेक्कारस बार तेरसि गवीसा' वियतिय चउरो छ सत्त, अट्ठवीसा य मोहस्स॥११॥ ગાથા –૧ થી પ સુધી તથા ૧૧-૧૨-૧૩-૨૧-૨૨૨૩-૪-૨૬-૨૭-૨૮ એ ૧૫ મહિનાં પ્રકૃતિ સત્તા સ્થાને છે. ટીકાથ–મેહનીયનાં ૧-૨-૩-૪-પ-૧૧-૧૨-૧૩-૨૧૨૨-૨૩-૨૪-૨૬-૨૭-૨૮ એ ૧૫ પ્ર. સત્તાસ્થાને છે. એ સ્થાનેને સુગમતાથી સમજવાને માટે ગાથે કતકમથી વિપરીતકમે કહેવાય છે–ત્યાં મેહનીયની સર્વ પ્રકૃતિની સત્તા હોતે ૨૮ નું પ્ર. સત્તાસ્થાન છે, સમ્યકત્વની ઉદ્વલના થયે ૨૭ નું, તથા ૨૭ માથી પણ મિશ્રની ઉદ્ધલના થયે ૨૬ નું અથવા અનાદિ મિથ્યા પ્રષ્ટિજીવને ૨૬ નું, તથા ૨૮ માંથી અનંતાચતુ"કને ક્ષય થયે ૨૪ નું, તેમાંથી પણ મિથ્યાત્વને ક્ષય થયે ૨૩ નું, તેમાંથી પણ મિશ્રને ક્ષય થયે ૨૨ નું, તેમાંથી સમ્યકત્વ ક્ષય થયે (૨૧.નું તેમાંથી ૮ મધ્ય કક્ષાને ક્ષય થયે ૧૩ નું, તેમાંથી નપું. વેદને ક્ષય થયે ૧૨ નું, તેમાંથી શ્રી વેદ ક્ષીણ થયે ૧૧ તેમાંથી હાસ્ય છ ક્ષીણ થયે ૫ નું, તેમાંથી સંમાન ક્ષીણ થયે ૨ નું, અને તેમાંથી પણ સં૦ માયા ક્ષીણ થયે (સં. લેભ રૂ૫) ૧ નું, પ્ર. સત્તાસ્થાને થાય છે. હવે મનીનાં પ્રતિરક્શાનોને ગુસ્થાનોમાં અવતારે છે. तिन्नेग तिगं पणगं, पणगं पणगंच पणग मह दोन्नि दस तिन्नि दोन्नि मिच्छा-इगेसुजावोवसंतों ति॥१२॥ • ગાથાથ––મિથ્યાત્વથી ઉપશાન્ત મોહ પર્યન્ત ગુણસ્થા નામાં અનુક્રમે ૩-૧-૩-૫-૫-૫–૫-૨-૧૦-૩-૨ પ્રકૃતિસ્થાને સત્તા ભાવે હોય છે. પણ ધિ કા ના

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667