________________
અથ સત્તા પ્રકરણ
૭૧
-
- -
-
-
~
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
मणुयगइ जाइ तसवा-यरंच पजत्त सुभग आएजं जसकित्ती तित्थयरं, वेयणि उच्चं च मणुयाऊ ॥८॥ भवचरिमस्समयम्मिउ, तस्सग्गिल्लसमयम्मिसेसाउ आहारग तित्थयरा, भजा दुसु नत्थि तित्थयरं ॥९॥
ગાથાર્થ –ટકાથનુસારે. • ટીકાર્ય --નરગતિ–પચે–ત્ર –આ–પર્યાવ-સુભ-આદય-ચશ-જનનામ- બેમાંથી ૧ વેદનીય-ઉચ્ચ-મનુષ્યાસુ-એ ૧૨ પ્રકૃતિ ભવના અન્ય સમય સુધી સત્તા ભાવે છે અર્થાત્ ચાદમાગુણસ્થાનના અન્ય સમય પર્યન્ત વિદ્યમાન છે, ને ત્યાંથી આગળ અવિદ્યમાન છે, અને પૂર્વેત પ્રકૃતિથી શેષ સર્વ ૮૩ પ્રકૃતિ તાિ સમાજ=ભાવના અન્ય સમયથી પૂર્વના સમયમાં અર્થાત અગિગુણસ્થાનકના ઉપન્ય સમયમાં સત્તાભાવે છે, ને ત્યાંથી આગળ અત્ય સમયે અસત્તા ભાવે છે. તથા આહારકનામ અને જીનનામની સત્તા સર્વે ગુણરથાનમાં વિકલ્પ હોય છે, અને સાસ્વાદન તથા મિશ એ બે ગુણસ્થામાં તે નામની સત્તા નિશ્ચયથી હેય નહિ, કારણકે જીનેનામની સત્તાવાળા અને પૂર્વેકત બે ગુણસ્થાનમાં જવાને જ અસંભવ છે. !! ૮-૯ (જિપ प्रकृतिसत्ता स्वामित्व प्ररुपणा )
|| અથ પ્રરિસ્થાન સત્તા પણ કહેવાય છે.
पढ़मचरिमाण मेगं, छ न्न व चत्तारि वीयगे तिन्नि वेयणियाउयगोएसु, दोन्नि एग त्ति दो होंति॥१०॥
ગાથાર્થ–પ્રથમ અને અન્ય કર્મનું ૫-૫ નું એક