________________
૫૫૫
કપ્રકૃતિ.
૬૮. ---- ~ ~-~દલિક રચના અસંખ્યગુણિએ હોય તે આ પ્રમાણે સમ્યકત્વ પ્રચયિક ગુણશ્રેણિ સંબધિ દલિક રચના સર્વથી અપ છે. તેથી પણ દેશવિરતિ ગુણશ્રેણિ અસંખ્યગુણું છે. તેથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિ અસંગ્રગુણ છે, એ પ્રમાણે દલિકાપેક્ષાએ યવત્ અગિકેવલિ સુધી અનુક્રમે અસખ્યગુણતા કહેવી, તે કારણથી પ્રદેશદયની અપેક્ષાએ પણ એ શુણણિએ અનુક્રમે અસંખ્ય ગુણ જાણવી. - તથા લિવરી લો લિગુખ એટલે એ સર્વ ગુણુંકેણિને કાળ પ્રદેશદયથી વિપરીત પણે સંખ્યગુણ કહે, તે આ પ્રમાણે –અગિકેવલિ ગુણણિને કાળ સર્વથી અલ્પ છે, ને તેથી સાગિ કેવલિ ગુણશ્રેણિને કાળ સંખ્યગુણ છે, ને તેથી પણ ક્ષીણમાહ ગુણશ્રેણિને કાળ સવગુણો છે. એ પ્રમાણે ચાવત સમ્યકત્વ ગુણણિને કાળ સંખ્યગુણે છે ત્યાં સુધી કહેવું. તેની સ્થાપના
આ પ્રમાણે છે, જે આ સમ્યકત્વ ગુણણિ તે પુનઃ દલિકથી અસંખ્યગુણને કાળથી સંખ્યાતગુણ છે અને તેથી ઉપર ઉપરની ગુણશ્રેણિ રચના શૂલપણા વડે અનુક્રમે અધિક અધિક વિરતીર્ણ છે. . - હવે ગુણશ્રેણિયામાં અનુક્રમે અસંખ્યગુણ દલિક રચના કેમ થાય છે? તે કહીએ છીએ-સમ્યકત્વને ઉત્પન્ન કરનારે જીવ મિથ્થોદષ્ટિ હોય છે, તે કારણથી તત્સંબંધિ ગુણણિ દલિક સર્વથી અલ્પ હોય છે, અને સમ્યકત્વ ઉત્પન્ન થયે છતે અતિ વિશુદ્ધિ પ્રાપ્ત થવાથી પૂર્વ ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્યગુણુ કલિક રચના થાય છે. તેથી દેશવિરતિ ગુણશ્રેણિ અસંચગુણ દલિકવાળી છે, કારણ કે સમ્યકત્વની અપેક્ષાએ દેશવિરતિપણું અતિ વિશુદ્ધિવાળું છે. તેથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિ અસંચગુણ દલિક રચનાવાળી છે, કારણ
ખે સ્થાપના કરતાં પ્રદેશ સંબંધિ ગુણશ્રેણિ એ આકારે અમે ગુશ્રેના કાળની સ્થાપના . .\એ આકારે છે