________________
- કર્મપ્રકૃતિ -
,
-
ર
તથા એ ૪૭ પ્રકૃતિના અને મિથ્યાત્વના નહિ કહેલા જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રદેશદયરૂપ બે વિકલ્પ સાદિ અધવ છે, તે પૂર્વે વર્ણવ્યા છે, અને શેષ અદથી ૧૧૦ પ્રકૃતિના જઘન્યાદિ ચારે વિક સાદિ અકુંવ છે, ને તે સાદિ અધુવતા અધુદયિપણાના કારણથીજ છે (તિ રાઘવ પ્રાપણ ).
એ પ્રમાણે સાવાદિ પ્રરૂપણા કરીને હવે શ્વામિ કહેવાને અવસર છે, ત્યાં સ્વામિત્વા બે પ્રકારે છે–ઉ. પ્રદેશદય સ્વામિત્વ, અને જળ પ્રદેશદય સ્વામિત્વ. તેમાં પણ પ્રથમ ઉ. પ્રદેશોદય સ્વામિત્વ કહેવાને ઉ. પ્રદેશથપણું ગુણણિને અગેજ સંભવે છે માટે તે સર્વ ગુણશ્રેણિયાની પ્રરૂપણા કરાય છે. सम्मत्तुप्पा सावय, विरए संजोयणाविणासे य दसणमोहक्खवगे, कसायउवसामगुवसंते ॥८॥ खवगे य खीणमोहे, जिणे य दुविहे असंखगुणसेढी उदओ तविवरीओ, कालो संखेजगुणसेढी ॥९॥ | ગાથાર્થ –-૧ સમ્યકત્પત્તિમાં-૨ શ્રાવકત્પત્તિમાં–ક સ ર્વવિરતિ સંબંધિ-૪ અનતાની વિસાજના સંબંધિ-૫ દર્શનમેહનીય ક્ષય સંબંધિ૬ ચારિત્ર મોહનીયને ઉપશમાવવા સંબંધિ૭ ઉપશાન્ત મેહનીય સંબધિ–૮ મોહનીય ક્ષય સંબંધિ-૯ ક્ષીણુ.મેહ સંબધિ-૧૦ સગિ કેવલિ સંબંધિ-૧૧ અગિ કેવલિ સંબંધિ (એ પ્રમાણે કેવલીની બે પ્રકારે). એ ગુણશ્રેણિયામાં દલિકની-ઉદય રચના અનુક્રમે અસંખ્યગુણ છે, અને કાળ તેથી વિપરીત મે (સંખ્યગુણ) કાળ ગુણશ્રેણિયામાં છે. લો • • ૧ શ્રી આચારાંગની વૃત્તિમાં ગુણશ્રેણિયે આ પ્રમાણે કહી, છે