________________
૬૮.
અથ ઉદયપ્રકરણમ.
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAANANANANANANANANANANANANA
સમયે પૂર્વોક્ત ૪૭ પ્રકૃતિને જ પ્રદેશ ય જાણુ, પરંતુ એ દેવને અવધિઢિકને જળ પ્રદેશોદય બન્યાવલિકાના અન્ય સમયે જાણ, ને તે એક સમય પ્રમાણને હેવાથી સાદિ-અધ્રુવ છે, ને તેથી અન્ય સર્વ અજઘન્ય પ્રદેશદય તે દ્વિતીય સમયે પ્રારભાતે હાવાથી સાદિ,તસ્થાના પ્રાપ્ત જીવને અનાદિ, અને પ્રવાધવ પૂર્વવતું. તથા એજ ૪૭ પ્રકૃતિને અનુર પ્રદેશદય અનાદિ-ધ્રુવ–ને અમુવા એમ ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે –ગુણિતકશ જીવને આપ આપણુ ઉદયને અને ગુણશ્રેણિના શિર્ષસ્થાને વર્તતાં ઉ. પ્રદેશદય છે, ને તે એક સમયમાત્ર હોવાથી સાદિ-અધુવ છે, ને તેથી અન્ય સર્વ અનુ. પ્રદેશદય તે નિરંતર પ્રવર્તતે હેવાથી અનાદિ, અને ધુવાધ્રુવ પૂર્વવત- તથા મિથ્યાત્વને અજ ને અનુવ પ્રદેશો સાવાદિ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે–જે ક્ષપિત કમાંશ જીવે પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતાં અન્ડરકરણ કરેલું હોય, ઉપશમ સમ્યકાવથી પડીને મિથ્યા ગયેલ હોય, ને ત્યાં અન્ડરકરણને અને થનારા પુત્ર
છાકારે રચેલા આવલિકા માત્ર દલિકના અન્ય સમયે વર્તતે હાય તેવા જીવને જ પ્રોદય હોય છે, ને તે એક સમય માત્ર હેવાથી સાદિ-અદ્ભવ છે. તેથી અન્ય સર્વપણ અજળ પ્રદેશદય તે દ્વિતીય સમયે પ્રારભાતે હોવાથી સાદિ, અથવા તે ક્ષપશમ સમ્યકત્વથી પડતા જીવને સાદિ, તથાના પ્રાપ્ત જીવને અનાદિ, અને પ્રવાકુર પૂર્વવતુ, તથા કેઈક ગુણિતકશ જીવ જ્યારે દેશવિરતિ સંબંધિ ગુણશ્રેણિમાં વતતે સર્વવિરતિને પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધિ ગુણશ્રેણિ રચે, અને રચીને બને ગુણશ્રેણિના મસ્તકે જાય, અને તે વખતેજ કઈક મિથ્યાત્વ પામે તે તે જીવને મિથ્યાત્વને ઉ. પ્રદેશદય હોય છે, ને તે એક સમય માત્ર હોવાથી સાદિ-અપ્રુવ છે, અને તેથી અન્ય સર્વ પણું અનુપ્રદેશોદય તે દ્વિતીય સમયે પ્રવતેતે હેવાથી સાદિ, અથવા ક્ષપશમ સમ્યકત્વથી પડતા જીવને સદિ, રસ્થાના પ્રાપ્ત છવને અનાદિ, અને કુંવાપુવ પૂર્વવત..