Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 626
________________ અથ ઉદયકિરણમ ગાથાથ-૬ કર્મોને અજઘન્ય પ્રદેશદંય ૪ પ્રકારે અને અનુષ્ટ પ્રદેટ ૩ પ્રકારે, તથા મેહનીયને અજવું ને અનુકૂદ પ્રદેશબધ ૪ પ્રકારે, અને આયુષ્યના ૪ વિક અને સર્જકના શેષ વિક સાદિ અધુવ એમ બે પ્રકારે છે. . ટીકાથે--મેહનીય અને આયુ વિના શેષ ૬ કર્મને અજં ઘન્ય પ્રદેશદય સાદિ, અનાદિ, ધ્રુવ, ને અધ્રુવ, એમ ૪ પ્રકારે છે, તે આ પ્રમાણે-કેઇક ક્ષપિતકશ જીવ દેવલેકમાં દેવ થાય, ને તે ત્યાં અતિ સંકિલષ્ટ થઈને ઉ૦ સ્થિતિ બાંધતે ઉ. પ્રદેશની ઉ&તના કરે, તદનતર બન્ધાવસાને (બન્ધને અને) કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તેને પ્રથમ સમયે પૂર્વોક્ત ૬ કર્મોને જ પ્રદેશોદય હાય છે, ને તે ૧ સમય પ્રમાણુ હોવાથી સાદિ અધ્રુવ છે અને તેથી અન્ય સર્વ પણ અજળ પ્રદેશેદય છે, તે દ્વિતીય સમયે પ્રવર્તે ત્યારે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવને અનાદિ, અને યુવાપુવ પૂર્વવત્ તથા એજ ૬ કર્મોને અનુત્કૃષ્ટ પ્રદેશોદય અનાદિ ધ્રુવ ને અદ્ભવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે આ ૬ કમેને ઉo પ્રદેશદય આપણુ ઉદયને અને ગુણશ્રેણિ શિર્ષમાં વર્તતા પૂર્વોક્ત સવરૂપવાળા ગુણિતકર્માશ છવને હોય છે, ને તે એક સમયમાત્ર હવાથી સંદિ-અધ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્રદેશ તે નિરંતર પ્રવર્તતે હેવાથી અનાદિ, અને ધ્રુવ અધ્રુવ પૂર્વવત ૬ તથા મેહનીય કર્મને અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય શિવાદિ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે-ક્ષપિતકમાંશ જીવને અન્તર કરણ કર્યું છતે અન્તરકરણને અત્તે થનારા પુચ્છાકારે એ આવલિકા માત્ર દલિકના અન્ય સમયે મોહનીયને જ પ્રદેશ દય હોય છે, ને તે એક સમય માત્ર હોવાથી સાદિ-અધ્રુવ છે, અને તેથી અન્ય સર્વ પણ અજઘન્ય પ્રદેશદય તે દ્વિતીય સમયે પ્રવતે ત્યારે સાદિ તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને અનાદિ, અને ધ્રુવ અધ્રુવ પૂર્વવતુ, તથા ગુણિત કમશ જીવને સૂ૦ સપરાયના અન્ય સમયે મેહનીયને ઉ. પ્રદેશદય હોય છે, તે એક સમય

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667