________________
કમપ્રકૃતિ. .
છ9
પર
WwwmNANNA
સ્થાન, બીજા દર્શનાવરણીયમાં ૬-૯-૪ એ ત્રણ સ્થાન, વેદનીય આણુ અને શત્રમાં -૧ પ્રકૃત્યાત્મક એમ બે બે સંતાથાન હોય છે.
* ટીકર્થ – જ્ઞાનાવરણ અને અન્તરાયરૂપ પ્રથમ અને અન્ય કર્મમાં પાંચ પાંચ પ્રકૃત્યાત્મક એક સત્તા સ્થાન છે, ને તે ક્ષીણ કષાગુણસ્થાનના અન્ય સમય પર્યન્ત છે, અને ત્યાંથી આગળ અસત્તા છે. તથા બીજા દર્શનાવરણયકર્મમાં –– એ ત્રણ પ્રકૃતિસ્થાનની સત્તા છે. ત્યાં દર્શનાવરણની સર્વ પ્રકૃતિની સત્તા હોતે ૯ નું પ્રકૃતિસત્તાસ્થાન છે. ને તે ૮ પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન ઉપશમઅણિની અપેક્ષાએ ૧૧ મા ગુણસ્થાન પર્યન્ત છે, અને ક્ષેપકણિની અપેક્ષાએ ૯ મા ગુણસ્થાનના સંખ્યાતભાગ પર્યન્ત છે, ને ત્યાંથી આગળ પુનઃ થિણદ્વિત્રિકને ક્ષય થયે ૬ નું પ્રકૃતિસત્તાસ્થાન થાય છે, ને તે ૬ પ્રકૃત્યાત્મક સત્તા ૧૨ મા ગુણસ્થાનના ઉપાસ્ય સમય પર્યન્ત છે, ને ત્યાં ઉપાસ્ય સમયે નિદ્રા પ્રચલાને વિચ્છેદ થાય છે, તે કારણથી જ તુજ પ્રતિસ્થાન રહે છે, પુનઃ તે પણ ત્યાં વિચ્છેદ પામે છે. (ત્યારે દર્શનાઅસત ભાવે થાય છે. ઇતિ શેષ:) .
'; તથા વેદનીય, આયુ, અને ગેત્રનાં ૧-૧ એ પ્રમાણે બે બે પ્ર સત્ર સ્થાને છે. ત્યાં જ્યાં સુધી એક પણ વેદનીયને ક્ષય ન થાય ત્યાં સુધી ૨ વેદનીયની સત્તા, અને એક વેદનીય ક્ષય થયે ૧ ની સત્તા તથા ગોત્રમાં પણ જ્યાં સુધી એક ગોત્રને ક્ષય ન થાય અથવા ઉલાય નહિ ત્યાં સુધી ૨ની સત્તા, અને નીચ ગજને શય થયે અથવા ઉચ્ચ ગોત્રની, ઉદ્વલના થયે પુન, ૧ ની સત્તા હોય છે. તથા આયુષ્યમાં પણ બાંધેલું આયુષ્ય જ્યાં સુધી ઉદયમાં આવ્યું નથી ત્યાં સુધી ૨ આયુની સત્તા, અને બદ્ધ આયુષ્યને ઉદય થયે પૂર્વનું (પૂર્વેદિતાયુ) ક્ષય થયું માટે ૧ ની સત્તા,
હવે હિનાનાં સ્થાન પ્રતિપાદન કરે છે.