________________
કર્યપ્રકૃતિ, *
ISAAAAANAAAAANAANRAUNAANANANANANANNANNAARAANAAANAAAAAAAAAAA
•
ટીકાથી–સિધ્ધ દયાદિ ઉપશાન્તાહ પર્યન્ત ગુણસ્થાને માં ત્રણ વિગેરે પ્ર. સત્તાસ્થાને છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિગુણસ્થાને ૨૮-૨૭–ને ૨૬ એ ત્રણ પ્રકૃતિ સત્તાસ્થાને છે તે પૂર્વે જ કહાં છે, અને સાદગુણસ્થાનકે ૨૮ પ્રકૃતિ રૂપ એક સત્તા સ્થાન છે. તથા મિશ્રગુણસ્થાનકે ૨૮-૨૭–૨૪ એ ત્રણ પ્ર સત્તાસ્થાન છે. અહિં અઠ્ઠાવીશની સત્તાવાળા જીવ મિશ્રમેહનીયને પામ્યા હોય ( મિશ્રણુણસ્થાનકે આ હેય) તેવા જીવની અપેક્ષાએ ૨૮ ની સત્તા, પુનઃ મિથ્યાષ્ટિપણામાંજ જેણે સમ્યકત્વની ઉકલના કરી છે, તદનતર ૨૭ ની સત્તા સહિત મિશ્રમેહનોયના ઉદયને પ્રાપ્ત થાય તે જીવને આશ્રય ૨૭ની સત્તા, તથા ર૪ ની સત્તાવાળા મિશ્રષ્ટિજીવને આશ્રય ૨૪ ની સત્તા હોય છે. તથા અવિરતિ સમ્યગૃષિગુણસ્થાને ૨૮-૦૪-૨૩-૩૨–૨૧ એ પાંચ પ્રહ સત્તાસ્થાને છે. ત્યાં આપશમિક સમ્યગુષ્ટિ અથવા સોપશમ સમ્યગુદષ્ટિજીવની અપેક્ષાએ ૨૮ ની સત્તા, પુનઃ અઠ્ઠાવીસની સત્તાવાળા જીવને અન્તાનુબન્યિ ચતુષ્કને ક્ષય થયે શોપશમ સમ્યગષ્ટિ જીવને મિથ્યાત્વ ક્ષીણ થયે ૨૩ની સત્તા, તથા તેજ જીવને મિત્રમોહનીય ક્ષીણ થયે ૨૨ ની સત્તા, તથા ક્ષાયિક સમ્યગુષ્ટિજીવને ૨૧ ની સત્તા હોય છે. તથા દેશવિરતિ ગુણસ્થાને પાંચ પ્ર સત્તાસ્થાને છે ને તે પણ પૂર્વે કહ્યા પ્રમાણે જ જાણવાં, પુનઃ તેજ પાંચ સ્થાનકે પ્રમત્તસંવતગુણથાને છે.
તથા સરિ -અથ એટલે તદનતર અપૂર્વકરણ ગુણરથા નકે ૨૪ અને ૨૧ એ બે પ્ર. સત્તારથાને છે. ત્યાં ઉપશમર્ણિ પ્રતિપન્ન જીવને ૨૪ નુ અને ક્ષાયિક સમ્યગૃષ્ટિને આશ્રય બને શ્રેણિમાં ૨૧ નું સત્તારથાન છે તથા અનિવૃત્તિ બાદર
પરાયણસ્થાનકે ૨૪–૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-ક-૨-૧ એ દેશ પ્ર. સત્તાસ્થાને છે. ત્યાં ઉપશમણિ આશ્ચયિ ૨૪ બુક સાયિક સમ્યગ્દષ્ટિ આકૃષિ અને શ્રેણિમાં ૨૧ નું, એને શેષ ૮