________________
૬૫૦
અથ ઉપશમનાકરણ,
સ્થિતિમાંજ નાખે તહતુ. પુનઃ જે કર્મોને તે વખતે ઉદય નથી પરન્તુ માત્ર બેજ છે તે કર્મોના અન્તરકરણ સંબધિ દલિકને દ્વિતીય સ્થિતિમાંજ નાખે છે, પરંતુ પ્રથમસ્થિતિમાં નહિ, જેમ સંજવલનો શ્રેણિ પ્રતિપછવ શેષ સંજવલનના દલિકને દ્વિતીયસ્થિતિમાં જ પ્રક્ષેપે છે તદ્વત, પુનઃ જે કર્મોને તે વખત બંધ પણ નથી અને ઉદય પણ નથી તેઓ તે અન્તરકરણ સંબધિ દલિકને પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે, જેમ દ્વિતીય અને તૃતીયકષાયને દલિકને તે વખતે પરપ્રકૃતિમાં જ પ્રક્ષેપે છે તહત તથા સન્ન ક્રલિકને
એ અને પદ આર્ષવયુક્ત (મહામુનિને ઈષ્ટ પ્રાગવાળું) હેવાથી પુલિંગ
આ પ્રયોગ અને એક વચનમાં છે તેથી અર્થ આ પ્રમાણે થાય છે–સંજવલન અને વેદમાંની કોઈપણ એકે એમ વેદ્યમાન બે પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી છે. दुसमयकयंतरे आ-लिगाण छन्हें उदीरणाभिनवे मोहे एक्कठाणे, बंधुदया संखवासाणि ॥ ४३ ॥ संखगुणहाणिबंधो, एत्तो सेसाण संखगुणहाणि पउवसमए नपुंसं असंखगुणणाए जावंतो ।। ४४ ॥
ગાથાર્થ—અખ્તરકરણ કર્યું છતે દ્વિતીયાદિ સમયમાં ૬ આવલિકા પર્યન્ત ઉદીરણા ન હોય, અને મેહનીયને એક સ્થાનક રસબંધ તથા સંખ્યાત વર્ષને બંધ, ઉદય ને ઉદીરણા પ્રવર્તે છે ! ૪૩
તદનંતર મોહનીયને અન્ય સ્થિતિબંધ સંખ્યગુણહીન અને એથી શેષકને અસંખ્યગુણહીન સ્થિતિબંધ પ્રવર્તે છે. તથા નપુસકદને યાવત અનત્ય સમય સુધી અસંખ્ય ગુણ વૃદ્ધિએ ઉપશમાવે છે. ૪૪ છે