________________
કર્મપ્રકૃતિ.
૬૫૩
થાય છે. તે સ્થિતિબંધ પૂર્ણ થયે વેદનીયને પણ અન્ય સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણને થાય છે, અને તેમ થવાથી ત્યારથી માંડીને સર્વે કર્મોને સંખ્યય વર્ષ પ્રમાણુજ સ્થિતિબંધ થાય છે, અને પૂર્વ પૂર્વથી અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ હીન પ્રવતે છે, તદનતર હજારે સ્થિતિબંધ વ્યતીત થયે છતે સર્વે (સાત) નેકષાય ઉપશાન્ત થાય છે. પરંતુ વિશેષ એ છે કેछस्सुवसमिज्जमाणे, सेक्का उदयहिई पुरिससेसा समऊणावलिगदुगे, बध्धा विय तावदध्धाए॥४७॥ * ગાથાથ–છ નોકષાય ઉપશમતે છતે પુરૂષદની એક ઉદયસ્થિતિ શેષ રહે છે. અને તે સમયે સમયે બે આવાલિકા સુધીના બાંધેલા દલિકને તેટલા કાળે (સમયેન બે આવલિકાએ ઉપશમાવે છે.
ટીકાથર–છ નેકષાયને ઉપશમાવતાં જે સમયે ૬ નાકપાથ ઉપશાન્ત થાય છે તે સમયે પુરૂષદની પ્રથમ સ્થિતિમાં એક સમય માત્ર સ્થિતિશેષ રહે છે, તે વખતે પુ. વેદને અન્ય ૧૬ વર્ષ પ્રમાણ થાય છે, અને સંવલને પુનઃ સંખ્યાતવર્ષ પ્રમાણુ સ્થિત બંધ થાય છે. તથા પુરૂષદની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણુ બાકી રહે ત્યારે પૂર્વોક્તસ્વરૂપવાળા આગાલ વિચ્છેદ પામે છે, અને ઉદીરણા માત્ર પ્રવર્તે છે, અને તેજ સમયથી આરંભીને ૬ નેકષાય સંબધિ દલિકને પુરૂષદમાં નહિ, પરતુ સંજવલનમાં સંક્રમાવે છે. અને જ્યારે પુરૂષદ સંબધિ પૂર્વે કહેલી એક ઉદયસ્થિતિ પણ વ્યતિક્રાન્ત થાય છે, ત્યારે આ જીવ
૧ અહિંતફાવત–પંચમ પણ કર્મગ્રંથની ટીકામાં તે જે સમયે કપાય ઉપશાન્ત થાય તે જ સમયે પુને ઉદયબંધાદિ વિચ્છેદ પામે એમ કહ્યું છે ને પંચસંગ્રહ તથા શ્રીયશવિજયકૃત કર્મપ્રકૃતિ પ્રીકામાં સમય માત્ર સ્થિતિ બાકી રહે એમ કહ્યું છે,