________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૬૫૮
અક ઉપશમનીકરણ. - - ---------~-~-~-~--------- સંક્રમાવે છે. અને સમાન બે અ વલિકા બઘલતાને પુરૂષપશમનાની પદ્ધતિએ ઉપશમાવે છે અને સંક્રમાવે છે.
હવે જંક જેમની જિતિનું મન નિરૂપણ કરે છે, लोभस्स बेति भागा ठिइय विभागोत्थ किट्टिकरणद्धा एगफड्डगवग्गण-अणंतभागो उ ता हेहा ॥४९॥
ગાથાથ–સંહ લાભના બે વિભાગ રિથતિમાં પ્રથમ ત્રિભ ગ અશ્વકર્ણ કરણાધ્યા, અને બીજો વિભાગ કિફ્રિકરણાધા નામે છે. ત્યાં તે કિટ્ટિ એક સ્પર્ધક ગત વર્ગણાઓના અનંતમા ભાગે અને સર્વજ અનુય કથી પણ હીન રસવાની છે. . ટીકાથ–સં. લેભની પ્રથમ સ્થિનિના ૩ ભાગ છે. ત્યાં પ્રથમના બે વિભાગે પ્રથમ રિથતિ રૂપે કરે છે, અર્થાત્ દ્વિતીય સ્થિતિમાંથી દલિકને આકષીને પ્રથમના બે વિભાગમાં
પ્રક્ષેપે છે. ત્યાં પ્રથમ વિભાગ અશ્વકર્ણકરદ્ધા અને બીજે ત્રિભાગ કિટ્રિકરણદ્ધા નામે છે.
હવે સંજ્વલન લેભેદયના પ્રથમ સમયથીજ પ્રારભીને અપ્રત્યાખ્યાની વિગેરે ૩ લેભને ઉપશમાવવા માંડે છે, એની ઉપશમનને વિધિ પૂર્વવત્ જાણવે. ત્યાં અશ્વકર્ણ કરદ્ધાનામના પ્રથમ ત્રિભાગમાં વર્તતે જીવ પૂર્વ સ્પર્ધામાંથી પ્રતિસમયે દલિકને ગ્રહણ કરીને અને અત્યન્તહીન રસવાળાં કરીને અપૂર્વ સ્પર્ધકે કરે
૧ ભાવાર્થ એ છે કે –લેભની દ્વિતીય સ્થિતિમાથી દલિકને આકપીને ત્રણ વિભાગાત્મક પ્રથમ સ્થિતિ કરે છે તેમાં પ્રથમ અશ્વકર્ણકર
હાબીજે કિકિરણોદ્ધા અને ત્રીજે કિદિવેદનાહા વિભાગ છે. એમાં દલિક પરિણમન તે પ્રથમના બે ભાગ રૂપે થાય છે અને ત્રીજો વિભાગ તે અનુભવકાળને છે. અર્થાત દિની સ્થિતિમાંથી ચડાણ કરેલા દલિકને પ્રથમના બે વિભાગમાં પ્રક્ષેપીને ત્રીજે વિભાગે અનુભવે છે.