________________
१७२
અથ ઉપામનાકરણ
• ગાથાર્થ –અન્ય સમય માત્ર ઉદય સ્થિતિ સિવાયનું સર્વ રીવેદ દલિક જેનું ઉપશાન થયું છે એવી ઉપશમણિગત સ્ત્રી તે સમકાળે સાત પ્રકૃતિને ઉપશમાવવા માંડે છે. તથા તેવીજ રીતે (નપુ. વેદની એક ઉદયસ્થિતિ વજીને) નપુંશકવેદને અને સ્ત્રીદને સમકાળે ક્રમપૂર્વક ઉપશમનને પ્રારંભ કર્યો તે ઉપશમાવે છે
ટીકાથી--અહિ કેઈક સ્ત્રી ઉપશમશ્રેણિને પામી છતી પ્રથમ નપુંશકવેદને શમાવે છે. અને પશ્ચાત્ સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી સ્વદેયને ઉપાત્ય સમય પ્રાપ્ત થાય ત્યાં સુધી ઉપશમાવે છે. તે સમયે અન્ય સમય માત્ર એક ઉદયસ્થિતિવજીને શેષ સ્ત્રીવેદ સંબંધિ કલિક ઉપશાન્ત થયું છે. તદનતર તે અન્ય સમય વ્યતિકાન્ત થયે છતે વેદય રહીત થઈ પુરૂષદ અને હાસ્ય છ એ સાત પ્રકૃતિને સમકાળે ઉપશમાવા માંડે છે. શેષ અધિકાર પુરૂષદે શ્રેણિપ્રતિપન જીવવત જાણવો.
હવે નપુંસક શ્રેણિપ્રતિપન્ન જીવને વિધિ કહે છે. તારિણવ ઈત્યાદિ=વર્ષવર એટલે નપુંસક જીવ ઉપશમ શ્રેણિ પામે છત તથા એટલે એક ઉદય સ્થિતિને વજીને સમક એટલે સમકાળે નપુંસકદને અને વેદને ઉપશમાવે છે
વામr =એ અનુક્રમે ઉપશમના પ્રારંભ કર્યો છતે . અહિં સંપ્રદાય આ પ્રમાણે છે-સ્ત્રીવેદે વા પુરૂષદે ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરતે જે સ્થાને નપુંસક વેદને ઉપશમાવે છે તે વાત તે દૂર રહા પરંતુ યાવત્ નપુંસક વેદે શ્રેણિને પાપે છતે પણ માત્ર નપુંસકવેદને જ ઉપશમાવે છે. ને ત્યાંથી આગળ નપુંસક વેદને અને સ્ત્રી ને સમકાળે ઉપશમાવવા માંડે છે, તે પણ ત્યાં સુધી કે
જ્યાં સુધી નપુંસક વેદના કાળને ઉપાય સમય પ્રાપ્ત થાય તે જ સમયે સ્ત્રીવેદ ઉપશાન થાય છે, અને નપુંસકવેદની એક સમયમાત્ર ઉદયસ્થિતિ શેષ રહે છે, શષ સર્વ કલિક ઉપશાન્ત થયું છે. પુનઃ તે ઉદયાસ્થિતિ વ્યતિપે અવેદક થાય છે, તદનસર