________________
॥ अथ उदयप्रकरणम् ॥
એ પ્રમાણે આંઠે કરણનું સ્વરૂપ કહીને હવે અનુક્રમે પ્રાપ્ત થયેલા એવા કારનું સ્વરૂપ કહેવાય છે. उदओ उदोरणाए, तुल्लो मोत्तण एकचत्तालं . आवरणविग्घसंजल-णलोभवेए य दिडिदुगं ॥१॥
वेयणियाणि य दुसमय, तणुपजत्ताय निदाओ ॥२॥ 'मणुयगइजाइ तसं बा-यरंच पज्जत्त सुभग माएजं 'जसकित्ति मुच्चगोयं, चाजोगी(गा)केइ तित्थयरं॥३॥
ગાથાર્થ ––ટીકાથનુસારે. “ . ટીકાથ-ઉદય તે ઉદીરણા તુલ્ય છે, અર્થાત્ જે પ્રમાણે ઉદીરણના પ્રકૃત્યાદિ ભેદ પૂર્વે કહ્યા છે, અને જે સાદિ અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વા કહ્યું છે તે પ્રમાણે ઉદયમાં પણ અન્યૂનાધિક પણે સર્વ સદશ જાણવું. કારણ કે ઉદય અને ઉદીરણ એ છે પ્રાથક સાથે પ્રવર્તે છે તે આ પ્રમાણે જ્યાં ઉદય, ત્યાં ઉદીરણ, અને જ્યાં ઉદીરણ ત્યાં ઉદય હોય છે. પુનઃ આ ઉદય ઉદીરણાની સમાનતા શું સર્વ પ્રકૃતિમાં છે કે કેટલીએક પ્રકૃતિમાં છે? તે કહીએ છીએ કે-૪૧ પ્રકૃતિને વછને, કારણ કે એ ૪૧ પ્રકૃતિમાં તે ઉદીરણ વિના પણ કેટલાક કાળ સુધી ઉદય હોય છે, તે આ પ્રમાણે-જ્ઞાપ-દશ૦ ૪-અન્તર ૫-સં. લે-વેદ ૩-સમ