________________
*
૭૮
અધ ઉપશમનકિરણ.
'चउरादिजुया वीसा, एकवीसा य मोहठाणाणि . संकमनियहिपाउ-गाइं सजसाइं नामस्स ॥६९॥
ગાથાર્થ --ચાર વગેરેથી યુક્ત ૨૦ અને ૨૧ મહનીયની દેશપશમનાનાં સ્થાન છે. તથા પ્રકૃતિસ્થાન સંક્રમમાં જે યશ સહિત નામકર્મનાં સંક્રમ સ્થાને કહ્યાં છે તે સ્થાને અપૂર્વકરણમાં દેશો પશમના સંબધિ નામનાં પ્રકૃતિસ્થાને છે.
ટીકાર્ય--દેશપશમનાની અપેક્ષાએ માનીનાં ૬. પ્રકૃતિસ્થાન તે ચાર વિગેરેથી યુક્ત વીસ અને એકવીસ એટલેર૪-૨૫૨૬-૨૭-૨૮-૨૧ એ પ્રમાણે છે. શેષ પ્રકૃતિસ્થાને અનિવૃત્તિ ગુણસ્થાને પ્રાપ્ત થાય છે માટે અહિં દેશપશમનામાં તેને સંભવ નથી. ત્યાં મિથ્યાષ્ટિ-સાસ્વાદન-મિશ્ર–અને પશમસમ્યગદષ્ટિ જીવને ૨૮ નું સ્થાન પ્રાપ્ત થાય છે. તથા જેને સમ્યકત્વની ઉદ્ધલના થઈ ગઈ છે એવા મિથ્યાષ્ટિ વા મિશ્રષ્ટિ જીવને ર૭ નું સ્થાન છે. તથા જેને સમ્યકત્વની અને મિશ્રની ઉ&લના થયેલી છે એવા મિથ્યાષ્ટિને અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિને ૨૬ નું રથાન છે. તથા ૨૬ ની સત્તાવાળા મિથ્યાણિ જીવને સમ્યકત્વ ઉત્પન્ન કરતાં અપૂર્વકરણથી આગળ ર૫ નું સ્થાન છે, કારણ કે તેને મિથ્યાત્વની દેશપશમનાને અભાવ છે. તથા અનંતાનુબંધિ ઉલ્યાબાદ અપૂર્વકરણથી આગળ વતતા જીવને અથવા વીશની સત્તાવાળા જીવને ર૪ નું સ્થાન છે, અને જેણે દર્શન સમકને ક્ષય કર્યો છે તેવા જીવને ૨૧ નું સ્થાન છે.
હવે નામની દેશેપશમનાનાં પ્રકૃતિસ્થાન કહે છે પ્રકૃતિ રથાનસંકમાધિકારે યશ સહિત નામ કર્મનાં જે જે સ્થાને કહેલા છે તેજ સ્થાને કહેલાં છે તે જ સ્થાને નિવૃત્તિ પ્રાગ્ય એટલે અપૂર્વકરણ પ્રાગ્ય અર્થાત્ દેશેપશમનાનાં છે. તે ૧૦૩-૧૨લા-૫-૩-૮૪-૮૨ એ પ્રમાણે સાત સ્થાને છે. તેમાં પ્રથમનાં
જ સ્થાને કોમળતા રોડ
સ્થાન છે.