________________
AARANNAN
કર્મપ્રકૃતિ. '
૬૬૩ તથા સંલેભની જે પૂર્વોક્ત (સમાનાવલિકાદ્ધિકબદ્ધ) અને કિકિત દલિક તે અનુપશાન્ત છે. તે પણ છે
ટીકાથ—અત્ર ષષ્ઠી ને સપ્તમિને અર્થ પ્રાયઃ એક સરખે હોવાથી ચા એટલે આ કિફ્રિકરણોદ્ધાના સંખ્યાતભાગ ગચે છતે સં૦ લેભને સ્થિતિબધ અન્તર્યું પ્રમાણ થાય છે, અને ૩ ઘાતિકને પૃથકત્વ દિવસ પ્રમાણ અને નામ ગોત્ર વેદનીયને ઘણા હજાર વર્ષ પ્રમાણુ સ્થિ૦ બંધ થાય છે. અહિ વ શબ્દ બહુ વાચક છે. તથા કિકિરણદ્ધિાના અને અન્ય સમયે સંક લોભને સ્થિ૦ બંધ અંતમું પ્રમાણ છે, પરંતુ આ અન્તર્યું અતિ અલ્પ પ્રમાણવાળું જાણવું. તથા હિન્ત ઘાતિકને અન્તદિવસ એટલે દેશણ એક અહેરાત્રિને સ્થિર બંધ થાય છે. • પુન નામ ગોત્ર ને વેદનીયરૂપ અઘાતિકને ઘણા હજાર વર્ષ પ્રમાણ સ્થિબંધથી અન્ય હીન હીનતર સ્થિ. બંધ થતા તે કિટ્રિકરણાના અન્ય સમયે બે વર્ષથી ન્યૂન સ્થિબંધ થાય છે. -
તથા કિષ્ટિકરણની સમાન ૩ આવલિકાશેષ રહેતાં અપ્રત્યા પ્રત્યાભનુ દલિક સં. લેભમાં સમે નહિ, પરંતુ સ્વસ્થાને રહ્યું છતું ઉપશાન્ત થાય છે, પુનઃ બે આવલિકા શેષ રહેતાં આગાલ વિચ્છેદ પામે છે અને માત્ર ઉદીરણા પ્રવર્તે છે. પુનઃ તે ઉદીરણાવલિકાના અન્ય સમયે જે કિષ્ટિરૂપ થયેલું દ્વિતીય સ્થિતિ સંબંધિ ક્રલિક અને જે પૂર્વોકત સમયે નાવલિકાકિબદ્ધ દલિક અને જે કિરિણાધાની એક આવલિકા બાકી રહી છે, એ ત્રણ દલિક (સં. લોભનાં) અનુપશાન્ત છે, ને શેષ સર્વ દલિક ઉપ શાન્ત થયેલું છે. તથા તેજ સમયે અપ્રત્યાયને પ્રત્યાએ બને લેભ ઉપશાન્ત થયા. અને સંભના બંધને તથા ના સંભના ઉદય ઉદીરણને વિચ્છેદ થાય છે, આજ અનિવૃત્તિ બા) સપરાય ગુણ સ્થાનકને અન્ય સમય છે.