________________
-
-
-
-
-
-
-
-
.
.
.
.
-
-
-
કર્મપ્રકૃતિ
દાં ગુણાનુભાગાધિક એવી દ્વિતીય કિષ્ટિમાં વિશેષહીને પ્રદેશાગ્ર છે. એથી પણ અનન્તર અનન્તગુણાધિકાનુભાગયુક્ત ત્રીજકિદિમાં વિશેષહીને પ્રદેશ સમૂહ છે. એ પ્રમાણે અનુક્રમે અધિક અધિક અનુભાગવાળી કિક્રિયામાં વિશેષહીન વિષહીન પ્રદેશાગ્ર ત્યાં સુધી કહે કે જ્યાં સુધી પ્રથમ સંમયકૃતકિદિયેમાં સર્વોત્કૃષ્ટ કિદિ આવે, એવી રીતે સર્વ સમયે સંબંધિ પ્રત્યેક કિટ્રિની ભાવના કરવી. अणुभागो ऽणतगुणो, चाउम्मासाइ संखभागूणो मोहे दिवसपुहृत्तं, किट्टीकरणाई समयम्मि ॥५१॥
ગાથાથ–પ્રતિ સમયમાં કિદિને અનુભાગ અનુક્રમે અનતગુણ કહે, અને મોહનીયના ચાતુમાંસિક સ્થિતિબંધથી આગળના અન્ય સ્થિતિ છે સંvયાતભાગ હીન થતાં કિટ્રિકરણોના પ્રથમ સમયે દીવસ પૃથકવને સ્થિતિબંધ થાય.
ટીકાથ–પ્રથમ સમયકૃત કિટ્રિયેને અનુભાગ અનુક્રમે અનંતગુણ કહે. તે આ પ્રમાણે પ્રથમ સમયકૃત કિટ્રિમાં જે સ, જઘન્યાનુભાગવાળી કિર્દિ છે તેને અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી દ્વિતીય કિઠ્ઠિ અનતગુણ અનુભાગ વાળી છે, તેથી પણ તૃતિય કિટ્ટિ અનતગુણ અનુભાગવાળી છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે
જ્યાં સુધી પ્રથમ સમયકૃત કિક્રિયામાં સર્વોત્કૃષ્ટાનુભાગવાળી કિષ્ટિ આવે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયકૃત કિદિયેમાં પણ પ્રરૂપણા કરવી. હવે એજ કિદિનું પરસ્પર અલ્પ બહુ કહેવાય છે.
પ્રથમ સમયકૃત કિદિમાં જે સર્વોત્કૃષ્ટ પ્રદેશાગ્રવાળી કિટ્ટિ તેના પ્રદેશ સર્વથી અલ્પ છે. તેથી દ્વિતીય સમયકૃત કિટ્રિમાં જે સવલ્પ પ્રદેશવાળી કિષ્ટિ તેના પ્રદેશ અસંખ્યગુણ છે. તેથી પણ તૃતિય સમયકત કહિયે માંની જે સર્વાલ્પ પ્રદેશવાળી કિદિ તેના પ્રદેશ અસંખ્ય ગુણ છે. એ પ્રમાણે કિર્દિ કરણદ્ધાના અન્ય સમય પન્ન કહેવું.