________________
કર્મપ્રકૃતિ. -
છે. અદ્યાપિપર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરતા જીવે બંધની અપેક્ષાએ આવાં હીનરસવાળાં સ્પર્ધકે કદી પણ ક્યાં નથી, પરંતુ આ વખતે જ અત્યન્ત વિશુદ્ધિનાં વશથી આવાં પ કે કરે છે માટે સંપૂર્ણ વિ કહેવાય છે. તદઅંતર એ પ્રમાણે અપૂર્વ સ્પર્ધકો કરતાં સંખ્યાત સ્થિતિબંધ વ્યતીત થયે છતે અશ્વકર્ણ કરણા સમાપ્ત થાય છે. તદનર કિદ્ધિકરણોદ્ધામાં પ્રવેશ કરે છે, તે વખતે સં૦ લેભને સ્થિબંધ ઘણા (પૃથક) દીવસ પ્રમાણને થાય છે, અને શેષ કર્મોને સ્થિબંધ ઘણા (પૃથકત્વ) વર્ષ પ્રમાણ થાય છે. અહિં પૂર્વસ્પર્ધકેમાંથી અને અપૂર્વસ્પર્ધકેમાંથી દલિકને ગ્રહણ કરીને પ્રતિસમય અનન્તકદ્ધિ કરે છે. nિ એટલે પૂર્વ સ્પર્ધકેમાંથી અને અપૂર્વ સ્પર્ધકેમાંથી વર્ગણાએ ગ્રહણ કરીને તેઓને અનન્તગુણ હીન રસવાળી કરીને ઘણુ અન્તરે સ્થાપવી, જેમકે જે વર્ગણાઓના અસત્ કલ્પનાએ ૧૦૧–૧૦૨–૧૦૩–૧૦૪-૧૫ એ પ્રમાણે અનુકમે અનુભાગાવિભાગે હોય તે વર્ગણાઓના અનુભાગાવિભાગોને ૫-૧૫-૨૫-૩૫-૪૫ એવા અનનુક્રમે કરવા તે કિર્દિ કહેવાય છે. હવે એજ કિટ્ટિ સબંધિ વિશેષ પ્રરૂપણ કરાય છે.
પાશયમાન ઈત્યાદી-એક અનુભાગસ્પર્ધકમાં જેટલી વણાઓ છે, તેના અનન્તમા ભાગે જેટલી વણાઓ થાય તેટલા પ્રમાણવાળી કિઠ્ઠિઓ પ્રથમ સમયે થાય છે, ને તે પણ અનન્ત થાય છે. અહિં પ્રશ્ન છે કે – .
તે કિઓિ શું સર્વ જઘન્યાનુભાગ સ્પર્ધકથી સદેશ છે કિવા હીન છે? તે કહીએ છીએ કે–તેથી પણ હીન છે તે વાત મૂળ ગાથાથી કહે છે કે જે એટલે જે સર્વ જઘન્યાનુભાગ સ્પર્ધક છે તેથી પણ હઠ કરે છે અર્થાત તેથી પણ અનન્તગુણહીન રસવાળી કિઓિ કરે છે. • अणुसमय सेढीए-असंखगुणहाणि जा अपुवाओ तव्विवरीयं दलियं-जहन्नगाई विसेसूर्ण ॥ ५० ॥