________________
કપણ
ANANANANANANAS
સંજવલનમાનને બંધ ઉદય ને ઉદીરણ વિચ્છેદ પામે છે, અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માન ઉપશાન્ત થાય છે. પુનઃ સંવલમાનની પણ એક આવલિક પ્રમાણુ પ્રથમ સ્થિતિ, તથા સમાન એ આવલિકા બદ્ધલતાને વજીને શેષ સર્વ દલિક ઉપશત થયું છે, તે જ વખતે સં. માયાની દ્વિતીય સ્થિતિમાંથી દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપ કરે છે અને વેદે છે, અને પૂર્વોક્ત સંમાનની પ્રથમ સ્થિતિ સંબધિ એક આવલિકાને તિબુક સંક્રમવડે આ સં. માયામાં પ્રક્ષેપે છે, અને સમાન બે આવલિકાબદ્ધ લતાને પુરૂષપશમનની પદ્ધતિએ ઉપશમાવે છે અને સંકમાવે છે. અહિં સં. માયા ઉદયના પ્રથમ સમયે સંe માયા અને તેમને સ્થિબંધ ૨ માસને થાય છે, અને સેવકને સંખ્યાતવર્ષ સ્થિતિબંધ થાય છે. • તથા તેજ સમયથી આરંભીને ત્રણે પણ માયાને સમકાબે ઉપશમાવવા માંડે છે તદનેતર સંજવલન માયાની પ્રથમ સ્થિતિ ત્રણે આવલિકા પ્રમાણુ શેષ રહે ત્યારે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની માયાના દલિકને સં૦ માયામાં પ્રક્ષેપે નહિ પરંતુ સં૦ લેભમાં પ્રક્ષેપે છે. પુનઃ બે આવલિકા બાકી રહેતાં આગળ વિચછેદ પામે છે, અને એક ઉદીરણજ પ્રવર્તે છે, તે પણ રવ આવલિકાના અન્ય સમય સુધી પ્રવર્તે છે, તે અવસરે સં. માયા અને તેમને સ્થિ૦ બંધ ૧ માસને થાય છે, અને શેષ કર્મોને સંય વર્ષ પ્રમાણુ થિ. બંધ થાય છે. તે વાર પછી અનન્તર સમયે સં૦ માયાનો બન્ધ ઉદયને ઉદીરણા વિચછેદ પામે છે, અને અપ્રત્યા પ્રત્યાય માયા ઉપશાન્ત થાય છે. આ વખતે સં. માયાનું પ્રથમ સ્થિતિસબંધી એક આવલિકાનું દલિક તથા સમાન બે આવલિકા બધલતા સિવાયનું બીજું સર્વ દલિક ઉપશાન્ત થયું છે. તે જ સમયે સં. લેભની કિતીય સ્થિતિમાંથી દલિકને આકષીને પ્રથમ સ્થિતિ રૂપ કરે છે. અને વેરે છે, અને માયાના પૂર્વોક્ત પ્રથમ રિથતિસબંધી એક આવલિકા પ્રમાણુ હલિકને તિબુક સંક્રમ વડે સં૦ લેજમાં 88