________________
અથ ઉપશમનાકરણ. -~- ~- ---~ ~-~-~-~ ~-~~~-~~~-~~-~-- ---~~~~ -----------
ગાથાર્થ – અપૂર્વ કિષ્ટિ કરે છે તે પ્રતિસમય અસંખ્ય ગુણ હાનીની શ્રેણિએ જાણવી, અને દલિક તે કટિશ્રેણિથી વિપરીત જાણવું અને જઘન્ય ક્રિદિથી આગળની કિદિયે વિશેષ હીન હીનતેર જાણવી.
ટીકાથ--પ્રતિસમયે જે અપૂર્વ એટલે નવી નવી કિષ્ટિ કરે છે તે પ્રતિસમયે ગણનાથી અસંખ્ય ગુણહીન શ્રેણિએ જાણવી, અને અપૂર્વ પણું તે પ્રતિસમયે અનુક્રમે અનંતગુણહીન રસપણથી જાણવું. તે આ પ્રમાણે–પ્રથમ સમયે ઘણી કિહિ કરે, દ્વિતીય સમયે અસર
ગુણહીન, તેથી પણ તૃતિયસમયે અસંખ્યગુણહીન કિષ્ટિ કરે, એ પ્રમાણે કિકિરણોદ્ધાના અન્ય સમય સુધી કહેવું. તથા વિરીયે હર્ષિ એટલે દલિકને તેથી વિપરીત એટલે કિષ્ટિસંખ્યાથી વિપરીત જાણવું. તે આ પ્રમાણે--પ્રથમ સમયે સર્વ કિટિંગત દલિક સર્વથી અંલ્પ, તેથી દ્વિતિય સમયે સર્વ કિટિંગત દલિક અસંખ્યગુણ, તેથી પણ ત્રીજે સમયે સર્વ કિટિંગત દલિક અસંખ્યગુણ છે, એ પ્રમાણે કિકિરણ દ્વારા અત્યસમય પર્યન્ત કહેવું.
તથા પ્રથમ સમયકૃત કિદિયેમાં સામાન્યથી સર્વોત્કૃષ્ટ અનુ લગ હોય છે, તેથી દ્વિતીય સમયકૃત કિદિયમાં અનન્તગુણહીન ને તેથી પણ તૃતિય સમયકૃત કિટિમાં અનન્તગુણહીન અનુભાગ હેય છે એ પ્રમાણે કિટ્ટિકરણોદ્ધાના અન્ય સમય સુધી કહેવું હવે પ્રથમ સમયકૃતકિષ્ક્રિનું પરસ્પર પ્રદેશ પ્રમાણુ કહે છે –
હar fજૂળં=જઘન્યકિદિથી માંડીને આગળ અનુક્રમે પ્રત્યેક કિષ્ટિ વિશેષહીન વિશેષહીન પ્રદેશસમૂહવાળી કહેવી તે આ પ્રમાણે–પ્રથમ સમયકૃત કિદિયમાં જે સર્વજઘન્યાનુભાગ યુક્ત કિર્દિ છે તેને પ્રદેશસમૃહ સવ થી અધિક છે. તેથી અનન્તર અનન્ત
૧ આ સ્થાને છાપેલી પ્રતમાં અનરાળ એટલેજ પાક છે પરનું 'અન્નઇનરી એ પા જોઈએ.