________________
Kenan
VAN DAAAAAAAMAAN
અથ ઉપશમનાકરણ -~-~~~ --- -- -~ ~~ - તથા પ્રથમ સમયકૃત કિષ્ક્રિયામાં જે સર્વ જઘન્યાનુભાગવાળી કિષ્ટિ તે સર્વોત્કૃષાનુ ગવાળી (ઉત્તર સમયકૃત કિટિની અપેક્ષાએ) છે. તેથી દ્વિતીય સમયકૃત કિટ્રિમાં જે સર્વોત્કૃણાનુભાગવાળી કિષ્ટિ તેને અનુભાગ અનંતગુણ હીન છે, તેથી પણ તૃતિય સમયકૃત કિટિમાંની સર્વોત્કૃષ્ટ અનુભાગવાળી જે કિદ્ધિ તેને અનુભાગ અનતગુણ હીન છે. એ રીતે કિષ્ટિકરણોદ્ધાના અન્ય સમય પર્યના કહેવું
તથા રાસાદ મrો મો ઈત્યાદિ મોહનીય કર્મમાં સંજવલનેના ચાતુર્માસિક સ્થિતિમાંથી પ્રારંભીને અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યાત ભાગ હીન હીનતર ત્યાં સુધી જાણ કે જ્યાં સુધી કિદિ કરણદ્ધાના પ્રથમ સમયે દિવસ પૃથકત્વ પ્રમાણ (ઘણા દિવસ પ્રમાણે) સ્થિતિ બંધ થાય. ને તે (સ્થિબંધ) પ્રાયઃ તેવીજ રીતે કહ્યો છે. * * भिन्नमुहुत्तो संखि-जेसु य घाईणि दिणपुहुत्तं तु वाससहस्स पुहुत्तं, अंतोदिवसस्स अंते सिं ॥५२॥ वाससहस्सपुहुत्ता, बिवरसअंतो अघाइकम्माणं लोभस्स अणुवसंतं, किडिओ जं च पुव्वुत्तं ॥५३॥
ગાથાથ–સંખ્યાત સ્થિતિમાં વ્યતીત થયે સં૦ લેભને અન્તર્યુંસ્થિતિબંધ થાય છે, અને ઘાતિકને ઘણા દિવસ પ્રમાણુ તથા નામશેત્ર વેદનીયને ઘણા હજાર વર્ષ પ્રમાણુ સ્થિ૦ બંધ થાય છે. પુનઃ કિષ્ટિકરણાના અને એ ત્રણે કને અનુકમે અંતર્મુહુર્ત તદિવસ. આ પ૨ છે - તથા અઘાતિ કર્મોને ઘણા હજાર વર્ષ પ્રમાણથી હીન હીનતર તે અન્ય સમયે સ્થિર બંધ બે વર્ષથી ન્યૂન થાય છે.