________________
૬૫ર
અથ ઉપશર્મનાકરણ.
-
-
-
-
-
થયા બાદ પૂર્વોકત વિધિએજ સ્ત્રી વેદને ઉપશમાવવાને પ્રારંભ કરે છે. एवित्थी संखतमे, गयम्मि घाईण संखवासाणि संखगुणहाणि एत्तो, देसावरणाणुदगराई ॥४५॥
ગાથાર્થ –ટીકર્થાનુસારે.
ટીકાર્થ – એ રીતે પૂર્વેત પ્રકારે ઉપશમતા સ્ત્રી વેદની ઉપશમનાદ્ધાને સંખ્યામાં ભાગ ગચે છતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય એ ૩ ઘાતિકર્મને સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે અને આ સંખ્યય વાર્ષિક સ્થિતિબંધથી ઘાતિકને આગળ આગળને અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી સંખ્યગુણ હીન હીન થાય છે. આ સંખ્યય વર્ષ પ્રમાણ ઘાતિકર્મના સ્થિતિબંધથી પ્રારંભીને કેવલ નાવરણ કેવલ દર્શનાવરણ સિવાય શેષ જ્ઞાનાવરણ દર્શનાવરણના જલરેખા સમાન રસને એટલે એક સ્થાનક રસને બાંધે છે, તદનતર એ પ્રમાણે હજારો સ્થિતિબંધ વ્યતીત થએ સ્ત્રી વેદ પણ ઉપશાન્ત થાય છે. ता सत्तन्हं एवं, संखतमे संखवासितो दोन्हें बिइयो पुण ठिइबंधो, सवेसि संखवासाणि ॥४६॥
ગાથાથ–ટીકાથનુસારે.
ટીકાથી– શ્રી વેદ ઉપશાન્ત થયે છતે તદનતર શેષ છે નોકવાયને ઉપશમાવવાને આરભ કરે છે. તેઓને પણ પૂત પ્રકારે ઉપશમતાં ઉપશમનાદ્ધને સંસાતમા ભાગ ગયે છતે નામને અને ગત્રને એ બેને સંખ્યાત વર્ષ પ્રમાણુ રિથતિધ થાય છે, અને વેદનીયને પુનઃ અસંય વર્ષ પ્રમાણુજ રિતિબંધ