________________
કર્મપ્રકૃતિ.
૬૪૩
" थी अपुमोदयकाला-संखेज्जगुणा उ पुरिसवेदस्स तस्स वि विसेसअहिओ, कोहें तचो विजह कमसो ॥११॥"
(ગતા) સંજવલન ક્રોધ સહિત ઉપશમથ્રેણિ પ્રતિપન્ન જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાયાની ક્રોધને ઉપશમ ન થાય ત્યાં સુધી સંક્રોધને ઉદય હોય છે, સંજવલન માનયુક્ત ઉપશમશ્રેણિ પ્રતિપન્નજીવને જ્યાંસુધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની માનને ઉપશમ ન થાય ત્યાં સુધી સંમાંનને ઉદય હોય છે, સંજવલનમાયાએ ઉપશમશ્રેણિ પ્રતિપન જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માયાને ઉપશમ ન થાય ત્યાં સુધી સં૦ માયને ઉદય હાયે છે, અને સંજવલન લોભે ઉપશમશ્રેણિ પ્રતિપન જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની લેભને ઉપશમ ન થાય ત્યાં સુધી ભાદર સં લેભને ઉલય હેય છે.
ત્યાંથી આગળ સૂમસંપરાથને અનુભવકાળ હોય છે, તેથી એ પ્રમાણે અત્તરકરણ તે ઉપરિતન ભાગની અપેક્ષાએ સમસ્થિતિ વાળું અને અભાગની અપેક્ષાએ પૂર્વોક્તરિતીઓ વિષમસ્થિતિવાળું છે. પુનઃ રિથતિખંડને એટલે કાળે ઘાત કરે છે અથવા અન્યસ્થિતિ બધ કરે છે, તેટલા કાળે અત્તરકરણ પણ કરે છે, એથી એ ત્રણેને સમકાળે પ્રારભે છે અને સમકાળેજ સંપૂર્ણ કરે છે, પુનઃ તે અંતર પ્રથમરિથતિથી સંખ્યાત ગુણ છે, અને અંતરકરણના કલિકને પ્રક્ષેપવાને વિધિ આ પ્રમાણે છે–તે અવસરે જે કર્મોને અન્ય અને ઉદય અને વિદ્યમાન છે તે કર્મના દલિકને પ્રથમ સ્થિતિમાં અને દ્વિતીયરિથતિમાં નાખે છે, જેમાં પુરૂષ વેદ શ્રેણિ પ્રતિષનજીવ, પુરૂષદના દલિકને બને સ્થિતિઓમાં નાખે છે તકત, પુના જે કર્મોને ફક્ત ઉદય છે પરંતુ બન્યું નથી તેઓના અંતરકરણ સંબંધિ દલિકને પ્રથમ સ્થિતિમાં પ્રક્ષેપે છે, પરંતુ દ્વિતીય સ્થિતિમાં નહિ, જેમાં સ્ત્રીવેદ શ્રેણિ પ્રતિપનછવ સ્ત્રીવેદના દલિકને પ્રથમ - 82