________________
અથ ઉપશમનાકરણ
વિરત, ને સર્વ વિરત એ ત્રણે છે, તેમાં અવિરત સમ્યગદષ્ટિ ચાગતિવાળા, અને દેશવિરત તે તિય વા મનુષ્યો, અને સર્વવિરત તે મનુષ્યજ, સાજના એટલે અનંતાનુબંધિ કષાયને વિસાજે છે. કેવા છે તે વિસાજના કરે છે? તે કહીએ છીએ કે વણકરણ સહિત અનતાની વિસજના - કરે છે. અહિં કરણેની વક્તવ્યતા પૂર્વોકત પ્રકારે કહેવી, પરંતુ અને અન્તકરણ અથવા ઉપશમ ન કહે. કારણ કે અનંતાનુબંધિ ની.ઉપશમના થતી નથી. એ ગાથાને અક્ષરાર્થ કહ્યો. હવે વિશેષ ભાવના આ પ્રમાણે છે–અનંતાનુબંધિને
વિજવાને અર્થે પ્રથમ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણને કારણે છે, ત્યાં કરણની વક્તવ્યતા સર્વે પૂર્વોક્ત પ્રકારે જાણવી, પરંતુ વિશેષ એ કે અહિં અપૂર્વકરણમાં પ્રથમ સમયથીજ આરંભીને અનંતાનુબંધિને ગુણસંક્રમ પણ કહે તે આ પ્રમાણે-અપૂર્ણ કરણના પ્રથમ સમયે અનંતાનુબં ધિના દલિકને શેષકષાયરૂપ પરપ્રકૃતિમાં અલ્પ સંકમાવે છે, તેથી દ્વિતીય સમયે અસંખ્યગુણ સંક્રમાવે છે, તેથી પણ ત્રીજે સમયે અસંખ્યગુણ દલિકને સમાવે છે, એ પ્રમાણે કહેવું તે ગુણસંક્રમ કહેવાય છે. તથા અનિવૃત્તિકરણમાં પ્રવેશેલે જીવ પૂર્વોક્ત સ્વરૂપ વાળા ઉકલના સંક્રમવડે અનંતાનુબંધિને સર્વથા વિનાશ કરે છે. પરંતુ નીચે એક આવલિકા માત્ર સ્થિતિને બાકી રાખે છે, અને તેને પણ સ્તિબુક સંક્રમવડે વેદ્યમાન પ્રકૃતિમાં સંકમાવે છે. તદનતર અતર્મુહુર્તથી આગળ અનિવૃત્તિકરણને અને શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ને ગુણશ્રેણિ થતી નથી, પરંતુ જીવ સ્વભાવસ્થજ રહે છે.
અનાવાલા જીવ પરમ
તુ નીચે એક
એ પ્રમાણે અનંતાનુબધિની વિસજના કહીને હવે જે આચાર્યો અનંતાનુબંધિની પણ ઉપશમના માને છે તેઓને મતે ઉપશમનાને વિધિ ષડશિતિક ગ્રંથની વૃત્તિથી જાણવે. હવે
નામોનીયન ક્ષને વિધિ કહે છે,