________________
અથ ઉપશમનો કરણું
અલ્યાહુ આ પ્રમાણે થાય છે. નામશેત્રની સ્થિ, સત્તા સર્વથી - અલ્પ, તેથી જ્ઞાનાવરણદિ૪ ની સંખ્યાતગુણ, ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, અને તેથી પણ મોહનીયની સ્થિ૦ સત્તા સંગ્રેચગુણ છે (એજ વાતને મૂળ ગાથાથી કહે છે કે, પોતાના firમા એટલે જ્યાં સુધી મેહનીય પલ્યોપમ માત્ર સ્થિ૦ બધ ન થાય ત્યાં સુધી પૂર્વ સર્વ મેહનીયને અન્ય સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમાભાગે હીનહીનતર જાણ, અને પલ્યોપમ પ્રમાણ સ્થિતિબધ થયા બાદ હજારે અન્ય સ્થિતિબધ થાય તે સંખ્યાતગુણહીન થાય છે એ પ્રથમ જ કહ્યું છે. મેહનીયના આ સંખ્યાતગુણહીન સ્થિતિબંધથી હજારે સ્થિતિબંધ ગયે છતે મિહનીચના અન્ય સ્થિતિબંધ પપમના સંખ્યામાભાગ પ્રમાણ થાય છે અને તે વખતે બીજું શું થાય છે? તે કહે છે.
ચમો વર મહર્ષિ =અહિ સામણા એ પદના અર્થમાં નામ અને ગેત્રનું ગ્રહણ કરવું, અર્થાત સર્વ ને પલ્યોપમના સંખ્યાતમાભાગ પ્રમાણુને રિતિબંધ થયે છતે અમહિને એટલે નામશેત્રને અન્ય સ્થિ૦ બંધ: અસગુણહીન કરે છે, અને શેષકને સંખ્યાતગુણહીન સ્થિ૦ બંધ કરે છે. અહિં સ્થિર સત્તાની અપેક્ષાએ અલ્પ બહત્વ વિચારતાં આ પ્રમાણે છે-નામ ગોત્રની સ્થિ૦ સત્તા સવથી અલ્પ તેથી જ્ઞાનાવરણાદિક ની અસંખ્યગુણ, અને તેથી પણ મેહનીયની સંખ્યાતગુણ સ્થિર સત્તા છે.
તદનતર હજારે સ્થિતિઘાત વ્યતિત થયે છતે જ્ઞાનાવરદિ ૪ને અન્ય સ્થિ૦ બંધ અસંખ્યગુણહીન થાય છે. આ ! * વખતે સ્થિતિસત્તાનું અલ્પ મહત્વ આ પ્રમાણે છે-નામ ગાત્રની , કે રિથતિસત્તા સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણાદિ ૪ ની અસંખ્યગુણે,
અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી મેહનીયની સ્થિ સત્તા અસંખ્યગુણ છે,