________________
અથ ઉપશમનાકરણ
SAMANNAAAAAAAAAAAAAAAAAAA
AANAANAANANANANAN
અને એ પ્રમાણે થતા સ્થિતિમધનું અપમહત્વે આ પ્રકારે થાય છે–મેહનીયને સ્થિ૦ બંધ સર્વથી અપ, તેથી નામ ગાત્રને અસંખ્યગુણ, ને સ્વસ્થાને તુલ્ય, તેથી પણ જ્ઞાનાવરણાદિ ત્રણને અસંખ્યગુણને સ્વાસ્થાને તુલ્ય, ને તેથી પણ વેદનીયને અસંખ્યગુણ સ્થિ૦ બંધ છે.
તદનાર આ વિધિએજ હજારે સ્થિતિબંધ વ્યતીત થી ૩૦ કે. કે. સ્થિતિવાળાં જ્ઞાનાવરણાદિક ત્રણના સ્થિતિબંધથી ૨૦ કે. કે. વાળાં નામ ગાત્રને સ્થિ. બધ અધિક થાય છે. ત્યાં અલ્પબહુત આ પ્રમાણે છે–મોહનીયને સ્થિ. બંધ સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણાદિ ત્રણને અસંખ્ય ગુણ, ને સ્વસ્થાને તુલ્ય, તેથી નામ ગોત્રના અસંખ્યગુણ, ને સ્વસ્થાને તુલ્ય, ને તેથી પણ વેદનીયને વિશેષાધિક સ્થિબંધ છે ( એજ વાતને મૂળગાથાથી કહેવાય છે) સારણગુણા ઈત્યાદિ જે સ્થાને મેહનીયને સ્થિબંધ જ્ઞાનાવરણાદિકથી અસંખ્ય ગુણ હીન થાય તે સ્થાનથી આગળ સર્વત્ર મેહનીયને અસંખ્ય ગુણહીન સ્થિબંધ અનુક્રમે પ્રવર્તે છે. તથા ત્રીજા વેદનીયકર્મ તે જ્યારે ૨૦ કે કે વાળાં નામ ગોત્રથી વિશેષાધિક થાય છે ત્યારથી સર્વત્ર વેદનીને વિશેષાધિક સ્થિ. બધ અનુક્રમે પ્રવર્તે છે. ! अहुदीरणा असंखे-जसमयबध्धाए देसघाइ स्थ दाणंतराय मणपज्ज-बच तो ओहिदुगलाभो ॥ ४० ॥ सुयभोगाचरकुओ-चरकु य ततो मई सपरिभोगा विरियं च असेढिगया-बंधंति उसव्वघाईणि ॥४१॥
૧ આ નામ ગાત્રના સંબધિ અલ્પબહત્વને પાઠ છપાયેલી પ્રતમાં છેજ નહિ. લેખિત દોષ થયો હોય તેમ સંભવે છે. અને તેથી પચસંગ્રહમાંથી પાઠ કાઢીને અહિ અર્થ પૂર્ણ કર્યો છે.