________________
૩૮
અથ ઉપશમનાકરણ,
-
-
રિથતિખંથી, અન્યસ્થિતિખંડ સંથાતગુણ છે, તેમાં પણ ગુણ છેસંખ્યાત ભાગ છે, ને તે ઉપર બીજી સ્થિતિ સંજીયાત ગુણી છે, અને તે દલિક ઉકેરી ઉમેરીને ઉદય સમયથી આરંભીને અસખ્યાતગુણું પ્રોપે છે તે આ પ્રમાણે –ઉદય સમયમાં અલ્પ તેથી બીજે સમયે અસખ્યગુણ, તેથી ત્રીજે સમયે અસંખ્યગુણ એ પ્રમાણે યાવત્ ગુણશ્રેણિના શિર્ષ સુધી કહેવું. અહિંથી આગળ અન્ય સ્થિતિખંડની ઉસ્કિરણ થવા માંડી છે તેથી તે પૂર્વોક્ત દલિકને) ત્યાં પ્રક્ષેપે નહિ, અને અત્યખંડની ઉસ્કિરણ થયે છતે આ દર્શન મેહનીય ક્ષપક જીવ તાળ એ નામે કહેવાય છે, તેજ વાત મૂળગાથાથી કહે છે કે-વારા છિએ શોક પશ્ચિમ એટલે અન્ય સ્થિતિખંડને ઉકેચે છતે કૃતકરણાદ્ધામાં વતે છે અર્થાત કૃતકરણ થાય છે.
આ કૃતકરણાદ્ધામાં વર્તતે કઈક જીવ મરણ પણ પામીને ચાર ગતિમાંની કેઇ પણ ગતિમાં ઉત્પન્ન થાય છે, પુનઃ લેસ્થામાં પણ પ્રથમ શુકલ લેસ્થાવત હતા અને હવે કઈ પણ લેસ્થાને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે દર્શનક્ષપણાને પ્રસ્થાપક મનુષ્ય અને નિષ્ઠાપક (સમાપ્તકારક) ચાર ગતિમાને જીવ હોય છે. કહ્યું છે કે “vgવો ય મરો-નિફો જહુ વિ ગg I (ગતાર્થ). હવે સાત પ્રકૃતિને ક્ષય કરીને (૩ દર્શ૪ અનં૦ ને ખપાવીને અન્ય ગતિને પ્રાપ્ત કરતે જીવ કેટલા ભવે મોક્ષે જાય? તે કહીએ છીએ કે ત્રીજે વા એથે ભવે મોક્ષે જાય છે તે આ પ્રમાણે - જે દેવગતિમાં અથવા નરકગતિમાં જાય તે દેવભવને વા નરકભવને એક આંતરે પડવાથી ત્રીજે ભવે મોક્ષે જાય છે. અને જે તિર્યંચમાં વા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય, તે અસંખ્યવષયુવાન યુગલિકમાંજ ઉત્પન્ન થાય પરંતુ સંખ્યાતવર્ષીયુષ્યવાળા તિર્યંચમાં વા મનુષ્યમાં ન ઉપજે, તેથી તે ભવ કર્યા બાદ તુર્ત દેવભવમાં જાય, અને ત્યાંથી આવીને પુનઃ મનુષ્ય ભવમાં આવીને મેક્ષે જાય છે, માટે ચે ભવે મોક્ષગમન કહ્યું છે