________________
અથ ઉપશમનાકરણ,
એ પ્રમાણે ઉકલના થતાં અપૂર્વકરણના પ્રથમ સમય જે સ્થિતિ સત્તા હતી તે અપૂર્વના અન્ય સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિ, સત્તા થઈ.
તદનતર જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અહિ પણ સ્થિતિઘાતાદિ સર્વવતુ પૂર્વવત કરે છે, અને અનિવૃત્તિના પ્રથમ સમયે દશમેહનીચત્રકની દેશપશમના, નિધત્તિકરણ, ને નિકાચના કરણને વિચછેદ થાય છે. અને અનિવૃત્તિના પ્રથમ સમચથી આરંભીને સ્થિતિઘાતાદિકથી ઘાત પામતી જે દર્શનત્રિકની સ્થિતિસત્તા તે હજારે સ્થિતિખંડ તીક્રાન્ત થયે છતે અગ્નિ પંચેન્દ્રિયની સ્થિતિસત્તા સમાન થાય છે. તદનાર ઘણા હજારે સ્થિતિખંડ ગયે છતે (ને ઘત થયે છતે) ચતુરિન્દ્રિય જેટલી રિતિસતા રહે છે. તેથી પણ આગળ તેટલા સ્થિતિખંડેને ઘાત થયે છતે ત્રીન્દ્રિયના જેટલી સ્થિતિસત્તા રહે છે. ત્યાંથી પણ આગળ તેટલા સ્થિતિખડને ઘાત થતાં દીન્દ્રિયના જેટલી, તેથી પણ આગળ તેટલા સ્થિ૦ નં૦ ને ઘાત થતાં એકેન્દ્રિયના જેટલી સ્થિતિસત્તા રહે છે, ને તેથી પણ આગળ તેટલા સ્થિતિઓનો ઘાત થતાં માત્ર પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. આ કથન શ્રી શ્રેણિકારના મતને અનુસરીને કહ્યું છે, ને શ્રી પચસંગ્રહકારના મતે તો પશેયમના સંખ્યામાં ભાગ પ્રમાણુ સ્થિતિસત્તા થાય એમ કહ્યું છે યતા. "हितिखंडसहस्साइ-एकेके अन्तरम्मि गच्छन्ति
पलिओषमसंखसे-दसणसंते तओ जाए ॥१॥ (RH) સામાન્ય ઈત્યાદિ.
ભાવાર્થ-એકેક અન્તરમાં એટલે અસત્તિ પચેન્દ્રિયની અને ચતુરિટ્રિયની સ્થિતિસત્તાની ભાવનાના અપાન્તરાલમાં, તેના એક સંયાતમા ભાગને લઈને શેષ સર્વ દર્શન ત્રિકની સ્થિતિ