________________
ક પ્રકૃતિઃ
kav
दंसणमोहे वि तहा, कयकरणद्धाए पच्छिमे નિનાજનો મનુસ્સો, પદવો લઇ ચાલુ રૂા
होइ । ।
ગાથા ટીકાથ પ્રારંભાનુસારે
ટીકા—અહિ' દશનમાહનીયની ક્ષપણાના પ્રસ્થાપક એટલે પ્રાર’ભક જીનકાલિક એટલે જે કાળમાં કેવલી ભગવાન વતા હાંચ તે કાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાણવા. અહિં જીનકાલિક મનુષ્ય ઋષભદેવના વિહારકાળથી પ્રારભીને જ બુસ્વામિની કેવદ્યાપત્તિ સુધીના મનુષ્ય જાણવા. તથા તે આઠ વષઁથી અધિક વચવાળા અને વજા ભ નારાચ સઘયણવાળા હોય છે. પૂર્વે જે રીતે અનતાનુખધિની વિસ‘ચેાજનાના વિધિ કહ્યો છે તે રીતે દશ નમેાહનીય ક્ષપણાના વિધિ પણ જાણવા. એ વાત જો કે સામાન્યથી કહી છેતેપણ હવે કિંચિદ્ વિશેષપણે કહેવાય છે ( ઇતિ ગાથાથીઁપિ )
י
અહિ દર્શન માહનીયની ક્ષપણાને અર્થે તત્પર થએલા જીવ યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ ૩ કરણાને પ્રારંભે છે, એ ત્રણે કરણાનુ સ્વરૂપ પુવત કહેવુ', પરંતુ વિશેષ એ છે કે અપૂ કરણના પ્રથમ સમયેજ નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વનુ અને મિશ્રનુ' 'લિક ગુણ સ“ક્રમવડે સમ્યક્ત્વમાં પ્રક્ષેપે છે. એ પ્રમાણે તે એના ઉદ્દેલના સંક્રમપણ કરે છે તે આ પ્રમાણે:—પ્રથમ ઘણા મોટા સ્થિતિમ’ડને ઉવેલે છે, ખીજે સમયે તેથી વિશેષહીન સ્થિતિખડને ઉવેલે છે, ત્રીજે સમયે તેથી પણ વિશેષહીન સ્થિતિખ'ને ઉવેલે છે, એ પ્રમાણે યાવત્ પૂર્વકરણના અન્ય સમયસુધી કહેવું.
f
૧ વર્તમાન કાળમાં જે ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ માને છે તેઓનુ કહેવુ આ પાઠને અનુસારે વ્યથ થાય છે માટે ખ્યાલમાં રહેવુ 'જોઇએ કે વમાન કાળમાં ક્ષાયિ॰ સભ્ય॰ પ્રતિપામાન ભાવે નહાય પશુ પૂર્વ પ્રતિપન્ન ભાવે હાય તા વિરાધ સભવે નહિ,