________________
અથ ઉપશમનાકણુ.
अदापरिवित्तीओ, पमत्तइयरे सहस्ससो किच्चा બાનિ તિન્નિ હ્રાપ, તથવિક્ષેપ્તે મે મુળજી શા
ગાથા :-ટીકાર્થીનુસારે.
ટીકાથ~~અદ્ઘાપરાવૃત્તિ એટલે સ’કલેશ અને વિશુદ્ધિના વશથી પ્રમત્તભાવમાં અને તત્પ્રતિપક્ષી અપ્રમત્ત ભાવમાં જે કાળપરાવૃત્તિ. તેને હજારો વાર કરીને ચારિત્રમેહને ઉપશમાવવાને અર્થે યથાપ્રવૃત્તાદિ ૩ કરણ કરે છે. તે કારણાની વકતવ્યતા પૂર્વવત કહેવી, પર'તુ ત્રીજા અનિવૃત્તિ કરણમાં જે કઇ વિશેષ છે તે આગળ કહેવાય છે તે સાંભળે..
૪૦
.
હવે તે અનિવૃત્તિ કરણમાં જે વિશેષ છે તે કહે છે. अंतोकोडाकोडी, संतं अनियहिणो य उदहीणं बंधो अंतोकोडो, पुवकमा हाणि अप्पबहू ॥ ३५ ॥
ગાથા :-ટીકાર્થોનુસારે
ટીકાથ :-અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુવિના છ ક્રમની સ્થિતિસત્તા અન્તઃ કાઠાકાડી સાગરોપમ પ્રમાણ હોય છે અને અન્ય પણ અન્તઃ કાડાકોડી સાગરપ્રમાણુ હાય છે, અને તેપણ પૂર્વ ક્રમ પ્રમાણે હીન હીન થતા જાય છે તે આ પ્રમાણેપૂવ સ્થિતિમધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિમધ પત્ચાપમને સખ્યાતમા ભાગ હીન કરે છે ઇત્યાદિ અલ્પમર્હુત્વ પણ પૂર્વના અનુક્રમેજ જાણવું તે આ પ્રમાણે-નામ અને ગોત્રના સ્થિત મધ સર્વથી અલ્પ અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેથી જ્ઞાđવે અન્ત૦ એ ૪ કર્મના સ્થિત 'ધ વિશેષાધિક છે ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી પણ ચારિત્રમેાહનીયના સ્થિ॰ મધ વિશેષાધિક છે ને જ્યાં સુધી ભા