________________
કતિ
૬
-
-
-
-
-
સર્વવિરતિની એ બન્નેની પ્રાપ્તિમાં યથાપ્રવૃત્ત અને અપૂર્વ નામનાં બે કરણેજ હોય છે, પરંતુ ત્રીજું અનિવૃત્તિકરણે પ્રાપ્ત થતુ નથી તે કરણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તે કહેવાય છે. અહિં કિરણકાળથી પૂર્વે પણ અંતર્મુહુર્ત પર્યનો પ્રતિસમાય અનતગુણ વૃદ્ધિરૂપે વિશુદ્ધિએ વૃદ્ધિ પામતે જીવ અશુભ કર્મોની અનુભાગસત્તાને હિસ્થાનક કરે છે ઈત્યાદિ તે પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જે રીતે પ્રથમ યથાપ્રવૃત્ત કરણુમાં કહ્યું છે તે રીતે સર્વ કહેવું. તદન તર અપૂર્વકરણ કરે તે પણ તેવી જ રીતે કહેવું, પરંતુ અહિં ગુણશ્રેણિ ન કહેવી, અને અપૂર્વકરણોદ્ધા સમાપ્ત થયે છતે અનન્તર સમયે નિશ્ચયથી દેશવિરતિને વા સર્વવિરતિને પ્રાપ્ત કરે છે, તેથી ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થતું નથી. અહિં જે અવિરત હેતે છતેજ યકત બે કરણને કરે તે દેશવિરતિવા સર્વવિરતિપણું પ્રાપ્ત કરે છે, અને દેશવિરતિ હેતે છતેજ યથે બે કરણ કરે છે તે સર્વવિરતિનેજ પ્રાપ્ત કરે છે. તથા પછgf=બે કરણ વ્યતિકાન્ત થયે છતે પશ્ચાત્ દેશવિરતિને વા સર્વવિરતિભાવને પામ્યું છતે જીવ ઉદયાવલિકાથી ઉપર ગુણશ્રેણિ રચના કરે છે, ને તે પણ તેટલાજ અંતમ્ ના પ્રમાણુવાળી અને પ્રતિસમય દલિક રચનાની અપેક્ષાએ અસંખ્ય ગુણ વૃદ્ધિ પામતી એવી ગુણણિને રચે છે. તથા દેશવિરત અને સર્વવિરતજીવ સવપ્રતિપચનતર ( દેશવ્રતપણુને સર્વત્રતપણું પામ્યા બાદ ) અતમું સુધી અવશ્ય વધતા પરિણામે રહે છે, અને અમું. બાદ અનિયમિત પરિણામે એટલે કે ઈ વધતા પરિણામે, કે સ્વભાવસ્થ, ને કે હીન પરિણામે વર્તે છે. ત્યાં સ્વભાવ અને હીના પરિણામે વતતા દેશવિરત અને સર્વવિરત જીવને રિતિઘાત ને રસઘાત થતા નથી. . . . . परिणामपञ्चया उ, णाभोगगया गया अकरणा उ गुणसेढी-सिं निच्चं, परिणामा हाणिवुट्ठिजुया॥३०॥