________________
વહે અવિરતપણું હોય છે, તથા એકત્રત રહેણાદિથી યાવત અને અનુમતિમાત્ર સુધીના અવદા=પાપની વિરતિવાળા છવદેશવિરતિ કહેવાય છે ૨૮ ' - પુનઃ જે અનુમતિ માત્રથી પણ વિરકત થ તે સર્વવિરતિવત પતિ કહેવાય છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ એ બને ભાવની પ્રાપ્તિમાં પ્રથમનાં બે કરણજ પ્રાપ્ત થાય છે, પરંતુ ત્રીજું કરણ પ્રાપ્ત થાય નહિ અને દેશવિરત્યાદિ ભાવને પામ્યા બાદ એ બને સંબંધી જે ગુણકૅણિ રચના તે પણ તેટલાજ (અન્તમું ) પ્રમાણુવાળી પરંતુ ઉદયાવલિકાથી ઉપર થાય છે. ૨૯
• ટીકાથ-વતને જે ન જાણે ન અંગીકાર કરે ને ન પાળવાને યત્ન કરે તે (અનુક્રમે) અજ્ઞાન-અનુક્યુપગમ-અને અયતના એ ત્રણ વહે અવિરત કહેવાય છે. અહિં ત્રણ પદ સંબધિ ૮ ભાંગા થાય છે તે 'આ પ્રમાણે –
| ન જાણે-ન આદર-ન પાળે સર્વલકવત | | ન જાણે ન આદરે– પાળે બાળ તપસ્વીવત | | | ન જાણે- આદર-ન પાળે પાશ્વસ્થવત
૪ ન જાણે- આદરે પાળે અગીતાર્થ મુનિવત ૫- જાણે-ન આરેન પાળે શ્રેણિકકૃષ્ણાદિત ૬ - જાણે-ન આદર- પાળે અનુત્તરદેવવત ૭ જાણે- આદર ન પાળે
| સંવિનપાક્ષિકમુનિવત જાણે- આકરે પાળ | | મહાવતધારી ગીતાWવત'