________________
ક્ષ
પ્રકૃતિ
L
જ ઉદયમાં આવી સ્વવિપાક દર્શાવે છે, તેથી એ ૩૬ ના રસ પુટ્ટુગલ વિપાક રૂપ છે.
:
પ્રશ્નએ પ્રમાણે તે રતિ અતિનો રસ પણ પુદ્ગલવિપાક રૂપજ કહેવાય, કારણ કે ક°ટકાદિના સ્પર્શથી અતિના, અને પુષ્પમાલા, ચક્રનાદિના સ્પશથી રતિના વિપાકેય થાય છે, તે એ બે પ્રકૃતિયાના રસને વિપાક્રાયરૂપ કેમ ન કહ્યો?
ઉત્તરઃ-રતિ અને અરતિના વિપાકાય પુદ્ગલાવલી છે' એવા એકાન્ત નિયમ નથી, કારણ કે કેટકાદિ સ્પર્શ વિના પણ પ્રિયાપ્રિયના મરણાદિકથી કદાચિત્ રતિ અરતિના વિપાકાય થાય. છે, તેથી એ એના અનુભાગને જીવવિપાકરૂપ કહેલ છે, તેજ યુક્ત છે પરન્તુ પુદ્ગલ વિપાકરૂપ નહિ. એ પ્રમાણે ક્રોધાદિના અનુભાગ પણ જીવિપાક રૂપ જાણવા. કહ્યું છે કે
-
अरहरहणं उदओ, कि न भवे पोग्गलानि संपप्पा अंपुढेहि बि किंनो, एवं कोहाइयाणं पि ॥ १ ॥
અર્થ :--અરતિતિના ઉદય શુ" પુદ્ગલાને પામીને નથી થતા ? અર્થાત થાય છેજ. તે તે એના રસને પુદ્ગલવિપાક કેસ મંથી કહેતા ? અહિ આચાર્ય શ્રી કાકવા પ્રત્યુત્તર આપે છે અપકૃત્તિ વિધિ ો અહિ તૃતિયા વિભકિતને અથ સપ્તમીના રૂપમાં હાવાથી અથ એવા થાય કેપુદ્ગલાના સ્પર્શે નહિ થયે છતે
Copied
37
૧ પ્રશ્નના ઉત્તર સીધે રીતે નહિ આપતાં આડકતરી રીતે એવા પ્રશ્ન પૂછવા કે જેના ભાવાર્થ ઉત્તરના રૂપમાંજ હાય છે. અથવા જે વાકયતા “ અર્થાત્ ના વ્યપદ્દેશથીજ સીધે અ આવે તે જેમકે હું મા અનતજ્ઞાની છતાં કાઁવરવર્ડ અજ્ઞાની કેમ કહેવાય ? એના ઉત્તરમાં “ સૂર્ય મહા તેજસ્વી છતાં મેશ્વની ઘટાવડે ધેરાયલા નિસ્તેજ, કેમ કહેવાય ? ” એના ભાવ અર્થાતથી નિકળતા ઢાવાથી કાઢવા ઉત્તર કહેવાય છે.
-