________________
કર્મપ્રકૃતિ
૫૭
- -
-
-
-
-
-
-
-
છે માટે તે પિતા છે. તથા આ નાનાપણું એટલે જે વિશેષ ત્યાં શતક ગ્રંથ અનુભાગમખ્ય પ્રકરણમાં નથી કહ્યો તે વિશેષ, અથાત જે કહેલું છે તેથી પણ જે કંઈ વિશેષ હશે તે સર્વ અને કહેવાશે. તથા ત્યાં બધાને આશ્રથિ મિથ્યાત્વાદિ અન્ય હેતએ કહા છે, અને અહિં ઉદીરણ આશ્રયિને જે હેતુઓ છે તે આગળ કહેવાશે તે પ્રમાણે જાણવા.
હવે નાના (વિશેષ) રપા કહે છે. मीसं दुहाणे सब, घाइ दुडाण एगठाणे य सम्मत्त मंतरायं, च देसघाइ अचरकू य ॥४४॥
ગાથાર્થ –મિશ્ર મેહનીય તે વિસ્થાનિક અને સર્વઘાતિ રસયુકત છે. સમ્યકત્વ મેહનીય તે વિસ્થાનક એકસ્થાનકરૂપ દેશઘાતિ રસયુકત છે, અને અન્તરાય પણ સમ્યકત્વવત છે. તથા અચકું દર્શન દેશદ્યાતિ છે.
ટીકાથી–સિધોનીયમ તે સ્થાન સંજ્ઞાને અધિકારીને કિસ્થાનક એટલે તિસ્થાનક રસ સહિત છે, અને ઘાતિ સંજ્ઞાને અધિકારીને સર્વઘાતિ છે પુનઃ સાપ માનીય વાર ઉત્કૃષ્ટ ઉદીરણની અપેક્ષાએ વિસ્થાનક રસયુક્ત અને જઘન્ય ઉદીરણાની અપેક્ષાએ એક સ્થાનક રસયુકત છે. ઘાતિની અપેક્ષાએ દેશઘાતિ જાણવું એ વાત ત્યાં અનુભાગMધ અવસરે સર્વથા કહી નથી પરંતુ અહિંજ કહી છે. કારણ કે ત્યાં તે અનુભાગમન્યને આશ્રથિ શુભાશુભપ્રરૂપણ કરી છે, અને સમ્યકત્વ તથા મિશ્રને બંધ સંભવે નહિ તેથી એ બેને લઈને જ ત્યાં અશુભ પ્રકૃતિ દર્શાવી છે, અને અત્રે ઉદીરણ તે એ બનેની થાય છે, માટે અહિં તે બેનું વિશેષપણે ગ્રહણ કર્યું છે તથા ૫ પ્રકારનું સત્તરાયણ તે ઉત્કૃષ્ટાનુભાદરણની અપેક્ષાએ હિસથાનક અને એકથાનક