________________
પટર
અથ ઉદીરણકરણ.
સ્વભૂમિકાનુસારે અતિવિશુદ્ધ અને અનાહારક સંપત્તિ પચેન્દ્રિય જીવને મૃદુ લઘુ સ્પર્શની જ અનુભાગાદીરણા હોય છે. તથા અપાન્તરલે વર્તતે એ સંકિલષ્ટ અનાહારી મિથ્યાષ્ટિ જીવ ૧૦ –શુભ વર્ણાદિ ૯ (મૃ૦ લ૦ વિના) અણુ-સ્થિર-શુભ-નિમૌણ એ ૨૦ પ્રકૃતિની જ અનુભાગીદીરણા કરે છે. पत्तेगमुरालसम, इयर हुंडेण तस्स परघाओ अप्पाउस्स य आया-वुज्जोयाणमवि तज्जोगो ॥७७॥
ગાથાર્થી–ટીકાથનુસારે. - -
ટીકાર્ય --પ્રત્યેકનામની ઉદીરણા આદારિક સરખી કહેવી અર્થાત્ ઔદારિકની જઘન્યાનુભાગેદરણુવત્ પ્રત્યેકનામની જઘન્યાનુભાગેદરણા પણ ભવપ્રથમસમયવતી સૂર એકેન્દ્રિય જીવ કરે છે. તથા તત્ પ્રતિપક્ષી સાધારણ નામની ઉદીરણા હુડક સંસ્થાનવત કહેવી, અર્થાત્ જેમ આહારકપણાના પ્રથમ સમયે વર્તતા સૂફમ એકેન્દ્રિય જીવને હંડક નામની જ અનુભાગેદરણાં પૂર્વે કહી છે તેમ સાધારણ નામની જ અનુભાગાદીરણ પણે જાણવી. તથા શીધ્ર પર્યાપ્ત, અપાયુષ્યવંત, અતિ સંકિલષ્ટ, અને પર્યાપ્તિના અન્ય સમયમાં વર્તતા સૂર એકેન્દ્રિય જીવને પરાઘાત નામની જઘન્યાનુભાગેદરણ હેય છે. તથા દેહ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સંકિલક અને આતપેદ્યોતને ચેશ્ય એવા પૃથ્વીકાયિક જીવને પ્રથમ સમયે વર્તતાં આપની અને ઉતની જઘન્યાનુભાગેદીરણ હોય છે.
जानाउजियकरणं, तित्थगरस्स नवगस्स जोगते करकड गुरूण मंते, नियत्तमाणस्स केवलिणो॥७८॥