________________
કર્મપ્રકૃતિ.
૬૦૧
દીરણા સવ વિશુદ્ધ બાદર પૃવિકાયિક જીવને જાણવી. આતપ નામની પ્રદેશાદરણુ ખર બાદર પૃથ્વીકાયિક જીવમાં જાણવી, સૂક્ષ્મની પર્યાપ્ત સૂમમાં, સાધારણ અને વિકેન્દ્રિય જાતિની ઉ. પ્રદેશદીરણ તે નામદયવાળા સર્વ વિશુદ્ધ પર્યાપ્ત માં હોય છે. તથા અપથમ નામની ઉ૦ પ્રદેશદીરણા અપ, સમુ મનુષ્યને અન્ય સમયે હેય છે, અને તિર્યંચગતિની ઉ. પ્રદેશરીરણ દેશવિરત જીવને હોય છે કારણ કે તે અતિ વિશુદ્ધ હોય છે.
अणुपुव्विगइदुगाणं, सम्मदिडि उ दूभगाईणं नीयस्सयसे काले, गहिहिइ विरयत्ति सोचेव॥८६॥
ગાથાર્થ–ટીકાથનુસાર • ટીકાથી–તે તે ગતિમાં વર્તતા સર્વ વિશુદ્ધ સમ્યગદષ્ટિ જીવને ત્રીજે સમયે ૪ આનુપૂવીની ઉ. પ્રદેશદીરણ હોય છે, પરતુ નરકાનુડ અને તિર્યગાનુડ માં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ કહેવો. તથા દેવગતિ અને નરકગતિને ઉ. પ્રદેશદીપક પણ તેજ ક્ષાયિક સમ્યમ્ દષ્ટિ જીવ છે. તથા જે અનન્તર સમયે સંયમને પ્રાપ્ત કરશે તેવા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવને દુગાદિ ૪ પ્રકૃતિચેની અને નીચ ગોત્રની ઉ૦ પ્રદેશદીરણ થાય છે.
जोगंतुदोरगाणं, जोगते सरदुगाणुपाणूणं नियन्ते केवलिणो, सव्वविसुद्धिए सव्वासि ॥८॥
ગાથાર્થ ––સગિને અન્ય સમયે ઉદીરણા ચગ્ય જે પ્રકૃતિરે છે તેની ઉ. પ્રદેશદીરણ સગિ કેવલિને અન્ય સમયે હોય છે. સુરઢિક ને શ્વાસોશ્વાસની ઉ. પ્રદેશદીરણા સ્વસ્વનિધિને