________________
-
- કર્યપ્રકૃતિ.
શષ રહે છતે હોય છે અને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની ઉ૦ પ્રદેશદીરણા અવધિલખ્યિરહિત ક્ષીણ કવાયી જીવને સમયાધિક આવલિકા શેષ રહેતાં હોય છે. તથા નિકાદ્ધિ ની ઉ૦ પ્રદેશશે દીરણા ઉપશાન્ત કષાયી જીવને, તથા સત્યાનદ્વિત્રિક ઉર પ્રદેશદીરણા અપ્રમત્તાભિમુખી પ્રમત્તમુનીને, તથા મિથ્યાત્વ અને અનિતાબધીની ઉ૦પ્રદેશદીરણા અનન્તર સમયે સચમ સહિત સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મિથ્યાષ્ટિને અને ત્યા સમયે હોય છે. મિશ્રમોહિનીયની ઉ. પ્રદેશે દીરણા સમ્યકત્વપ્રાપ્તિના ઉપાસ્ય સમયે હેય છે, અપ્રત્યાખ્યાની કષાયની ઉ. પ્રદેશદીરણા અનન્તર સમયે દેશવિરતિ પ્રાપ્ત કરનાર એવા અવરતિ સમ્યગદષ્ટિ જીવને હોય છે. પ્રત્યાયાનાવરણ કષાયની ઉ૦ પ્રદેશદીરણ અનેતર સમયે સર્વ વિરતિને પ્રતિપન્ન કરનાર એવા દેશ વિરત જીવને હેાય છે. તથા સંજવલનબ્રિકની ઉ. પ્રદેશદીરણ તે તે કષાદથી જીવને સ્વસ્વઉદયને અને હોય છે. તથા વેદત્રિક અને સંજવલન લેભની ૬૦ પ્રદેશદીરણ તહેદીક્ષપક જીવને સમયાધિકાવલિકાના અન્ય સમયે હોય છે. તથા હાસ્યાદિકની ઉ. પ્રદેશ દીરણા અપૂર્વકરણ ગુણસ્થાનના અન્ય સમયે હોય છે. અહિં સર્વત્ર “ગુણિતકમીશ” એ વિશેષણ
જવું.
वेयणियाणं गहिहिई, से काले अप्पमायमिय विरओ संघयणपणग तणुदुग-उज्जोया अप्पमत्तस्स ॥३॥
ગાથાથ-ટીકાર્યાનુસારે
ટીકાથ––જે પ્રમત્ત જીવ અનન્તર સમયે અપ્રમત્ત થશે તે પ્રમત્ત જીવને શાતા અને અશાતા રૂપ વેદનીયની ઉ૦ પ્રદેશદીરણા થાય છે કારણ તેનેજ સર્વ વિશુદ્ધિપણું છે તથા