________________
અથઉદીરણાકરણ
-
-
- - -
અપ્રમત્ત મુનિને કુસંઘયણ પ-૦૭-આહા-૭–ને ઉદ્યોત-એ. ૨૦ પ્રકૃતિની ઉ૦ પ્રદેશદીરણા થાય છે. देवनिरयाउगाणं, जहन्नजेडटिई गुरुअसाए इयराऊण वि अहम-वासे योऽवासाऊ ॥४॥
ગાથાથ-–ટીકાથનુસારે
ટીકાથે--જઘન્યસ્થિતિવાળા, અને ઉત્કૃષ્ટ દુઃખદયમાં વર્તતા એવા દેવને દેવાયુની, અને ઉત્કૃષ્ટ રિથતિવાળા ઉત્કૃષ્ટ દુદથી નારકને નરકાયુની ઉપ્રદેશદીરણા હોય છે. અહિં તાપર્ય એ છે કે-૧૦૦૦૦ વર્ષની સ્થિતિવાળે, અને ઉ૦ દુકદયમાં વર્તતે દેવ દેવાયુને ઉ. પ્રદેશદીરક છે. તથા ૩૩ સાગરે પ્રમાણુ સ્થિતિમાં વીતે ઉ૦ દુખદયવાળે નારક નરકાયુને ઉ. પ્રદેશોદક છે, અતિ દુખના અનુભવમાં આયુનાં ઘણાં યુદ્ધ નિર્ભરે છે. માટે “ઉ૦ દુદયી” એ વિશેષણ કર્યું છે. અને ઇતર જે તિર્યગાયુ અને મનુષ્પાયુના ઉ૦ પ્રદેશેદરક આઠ વર્ષના આયુષ્યવાળા અને આઠમા વર્ષમાં વર્તતા અનુક્રમે અતિ દુખી તિર્યંચ અને મનુષ્ય હોય છે
एगंततिरियजोग्गा, नियगविसिडेसु तह अपजत्तो समुच्छिममणुयंते, तिरियगई देसविरयस्स ॥८५॥
ગાથાથી–ટીકાથનુસાર
ટીકાર્ચ–એકાન્ત તિય"ને જજે પ્રકૃતિ ઉદયમાં આવે છે તે મુજાતિ-આતપ-સ્થા-સૂટ–ને સાધારણ એ ૮ પ્રકૃતિચાની . ઉ૦ પ્રદેશદીરણા પ્રકૃતિવિશિષ્ટ છવમાં હોય છે, તે આ પ્રમાણે -એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામ એ બે પ્રકૃતિની ઉપ્રદી