________________
? કમ પ્રકૃતિ.
કર નામને જ પ્રદેશાદીક જ અનુભાગેદરણમાં કહ્યા પ્રમાણે જાણુ, "• ટીકાઈ--જે તે તે પ્રકૃતિને ઉદીરક છે તે અતિ સંક્ષિણ પરિણામવાળે ક્ષપિતર્કમાંશ છવ સ્વ સ્વયેગ્ય સર્વ પ્રકૃતિને જ પ્રદેશદીરણ સ્વામિ જાણવે. ત્યાં અવધિવિના ૪ જ્ઞાનાવરણ અને ૩ દર્શનાવરણ–૨ વેદનીય-મિથ્યાત્વ–૧૬ કષાય-૯ નેકષાય-એ સર્વ સંખ્યાએ ૩૫ પ્રકૃતિને જ પ્રદેશદીરણાને સ્વામિ સર્વ પતિએ પર્યાપ્ત અને સર્વ સંકિલષ્ટ મિથ્યાદ્રષ્ટિ જીવ જાણુ. તથા તસ્ત્રાગ્ય સંકલેશ યુક્ત જીવ નિહાપચકને જ પ્રદેશદીરક છે. તથા અનંતર સમયે મિથ્યાત્વને પામશે તે અતિ સકિલષ્ટ છવ સમ્યકત્વને અને મિશ્રને જ પ્રદેશદીપક છે. તથા ગતિ ૪- પં દા ૭–વૈસંસ્થાન ૬ સંઘ દ–વણદિ૨૦-પરાઉપઘાત-અશુ-ઉશ્વાસ-ઉદ્યોત–ખગતિ ૨-ત્રસાદિ૧૦-અસ્થિરાદિ ૬ -નિમ –ોત્ર ૨-અન્ત પએ ૮૯ પ્રકૃતિયોને જ૦ પ્રદેશદીરણ
સ્વામિ સત્કૃષ્ટ સંક્લેશયુકત સંક્સિપર્યાસજીવ છે. તથા તસ્ત્રાગ્ય સંકલૈશયુકત આહારક શરીરી જીવ આહારક સપ્તકને જ પ્રદેશદીરક છે. તથા આનુપૂવઓને પણ જળ પ્રદેશદીરક તાઠ્ય સંક્તિષ્ટ છવ છે. તથા સર્વ સંલિષ્ટ ખર બાદર પૃથવી કાયિક જીવ આપ નામને જળ પ્રદેશદીપક છે. તથા એકેન્દ્રિય સ્થાવરને સાધારણ એ ૩ પ્રકૃતિને જ પ્રદેશેદિક સર્વેત્કૃષ્ટ સંકલેશયુક્ત એકેન્દ્રિય જીવ છે. તથા સર્વ સંકિલષ્ટ સૂત્ર એકેન્દ્રિયજીવ સૂમ નામને જ પ્રદેશદીરક છે. તથા વિકલજાતિના જ૦ પ્રદેશદીપક સર્વસંકલિષ્ટ ને તત્ તત્ નામોદયી વિલેન્દ્રિય જીવે છે.
તથા અણુમાપુરાતત્ત્વ=તીર્થકર નામકર્મને જ પ્રદેશદીપક તે જઘન્યાનુભાગેદરણામાં જે પૂર્વે કહ્યું છે તે જાણવે. અર્થાત જ્યાં સુધી આજીકાકરણને આવ્યું નથી ત્યાંથી પૂર્વલા સમયે વર્તતા કેવલિ તીર્થકર નામના જ પ્રદેશદીપક જાણવા,