________________
૬૦૨
અથઉદીરણાકરણું.
અને હોય છે. સર્વ પ્રકૃતિની ઉ૦ પ્રદેશદીરણ સર્વ વિશુદ્ધ જીવને હોય છે.
. ટીકાથ-- ત્તી એટલે જે પ્રકૃતિ સગિ કેવલિને અન્ય સમયે ઉદીરણ ગ્ય હોય છે, તે મનુષ્યગતિ-પચે -ઔદા–તૈ૦૭–સંરથા૦૬-વર્ષભ-વર્ણાદિ ૨૦-અશુ-ઉપ-પરા, -ખગતિ ૨-ત્રસાદિo–આદેશચશ-અસ્થિર-અશુભજીન- ઉચ્ચનિમણુ એ દર પ્રકૃતિની ઉ. પ્રદેશેરિણા સગિ કેવલિને અન્ય સમયે હોય છે, તથા સ્વરદ્ધિક ને ઉશ્વાસની સ્વનિરાધ કાળે ઉ. પ્રદેશદીરણા હોય છે, અર્થાત્ સ્વરનિષેધકાળે સુરવર દુરની, અને ઉશ્વાસનિકાળે ઉશ્વાસ નામની ઉ. પ્રદેશદીરણા હેય છે. અહિં સર્વ કર્મની ઉ. પ્રદેશદીરણા માટે સામાન્ય નિયમ એ છે કે જે જે કર્મને જે જે ઉહિરણાધિકારી છે તે તે જીવ સર્વ વિશુદ્ધકાળે તે તે કર્મને ઉ. પ્રદેશદીરક જાણુ. પુનઃ આયુ સિવાય સર્વ કર્મની ઊ૦ પ્રદેશદીરણ ગુણિતકમાંશ જીવને કહેવી. તેથી દાનાન્તરાયાદિ ૫ પ્રકૃતિની પણ ઉ૦ પ્રદેશોદિરણુ ક્ષીણ કષાયી ગુણિત કમોશ જીવને સમયાધિક આવલિકા શેષ રહેચે છતે હોય છે. ( ફુતિ ૩૦ કારણ યમિક)
એ પ્રમાણે ઉ. પ્રદેશદીરણાના સ્વામિ કહીને હવે કાચ प्रदेशोदीरणाना स्वामि ४९ छ ।
तप्पगओदोरगति-संकिलिष्ठभावो अ सव्वपगईण नेयो जहन्नसामि, अणुभागुत्तो य तिथ्थयरे ॥८॥
ગાથાર્થ –સર્વ પ્રકૃતિનો જ ઉદીરણા સ્વામિ અતિ સકિલષ્ટ ભાવવાળા તેને પ્રકૃતિને ઉદીરક જીવ જાણુ, અને તીર્થ”