________________
કર્મપ્રકૃતિ.
-
-
-
-
- -
પપપ - - -
અને
- -
-
-
-
ગાથાથ-જ્યાં સુધી હજી આવકરણને આરંભ થશે નથી ત્યાંથી પૂર્વનાં સમયે નનામની જ અનુભાગાદીરણા થાય છે. તથા સોગિકેવલિને ભેગાંત સમયે (અત્યસમયે) નીલાદિ ૯ પ્રકૃતિની જ અનુભાગાદીરણા થાય છે. તથા સમુદઘાતથી નિવર્તિતા કેવલિને કર્કશ અને ગુરૂસ્પર્શની જ અનુભાદરણા હોય છે.
ટીકાથ– આજીકાકરણ તે કેવલિ સમુદઘાતથી પૂર્વે ' થાય છે, ત્યાં સા.ઉપસર્ગ મયદાવાચક હોવાથી આ સર્વદા મર્યાદાએ યોજના=વ્યાપાર પ્રવૃત્તિ, તે પુનઃ (વ્યાપાર) અતિ શુભ ચોગ સંબધિ છે, માટે ગાયોન=ાયોનિજ તેનું કારણ તે આયોતિરાવાર કહેવાય છે. પુનઃ કેઈક આચાર્ય એને સાજિતવાઇ કહે છે તેને શબ્દાર્થ આ પ્રમાણે છે–આવત=સન્મુખ કરેલ, લેકમાં પણ કહેવાય છે કે મેં આને આવજર્યો એટલે સન્મુખ કર્યો છે, એ પ્રમાણે તથા ભવ્યત્યપણે મોક્ષગમનપ્રત્યે શાનિત એટલે સન્મુખ કરેલ તેને વા=શુભાગરૂપ વ્યાપાર તે સાવર્તિત પણ કહેવાય છે. પુનઃ કેઇક આચાર્યો તે આસ્થાને બા શાહ શા » એ પાઠ કહે છે તેને શબ્દાર્થ આ પ્રમાણે છેસાહિતર વાળ આવશ્યક કરણ એટલે જે કરણ અવશ્ય ભાવવાળ છે તે સાવરકાર કહેવાય છે, કારણ કે સમુદઘાત તે કઈ કરે ને કોઈ ન પણ કરે અને આ સારવાર તે સર્વે કેવલિઓ
તે આજીકાકરણ અન્તર્યું. કાળ પ્રમાણુનું છે. શ્રી પ્રજ્ઞાપના સૂકામાં કહ્યું છે કે “વાર સમજે તે આનિયા ? જોયા વિનામાપ સંતુષિ પા” (સુગમાર્થ) તે આજીકાકરણ અલાપિપર્યત જ્યાં સુધી પ્રારબ્યુ નથી ત્યાંથી પૂર્વલાસમયે તીર્થકર કેવલિને જીનનામની જઘન્યાનુભાગેદરણ પ્રવર્તે છે. આવઈકાકરણ કરતાં અધિક અનુભાગદીરણા પ્રવર્તે છે માટે આજીકાકરણથી પૂર્વે એમ કહ્યું છે.
76.