________________
ન
,
-
-
-
-
કર્મપ્રકૃતિ.
પા 'अमणो चउरंससुभा-ण प्पाऊसगचिरहिई सेंसे संघयणाण यमणुओ, हुंडुवघायाणमविसुहुमो॥७५॥
ગાથાથ–ટીકાથનુસારે. '
ટીકાથ–અલ્પઆયુષ્યવાળે, અતિસકિલઈ, પ્રથમસમયેજ સ્વભાવસ્થ અને આહારક થયેલે અસંપિચેન્દ્રિય જીવ સમચાર અને વર્ષભનારાચની જ અનુભાગેહરણ કરે છે. અહિં અતિ સંકલેશને માટે અલ્પઆયુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અસાત્તિ પંચેન્દ્રિયજીવજ આપ આપણી આયુષ્યની ઉપસ્થિતિમાં વર્તતે ભવના પ્રથમ સમયે આહારક હોય છે. તેથી તે અસ િ૫૦ જીવ
R=( અહિં પછી વિભક્તિના અર્થમાં સસમીને પ્રવેગ છે અને સમુદાય એક વચન છે તેથી અર્થ એ થાય છે કે) હડક સિવાયનાં ૪ સંસ્થાનના જ અનુભાગને ઉદીર છે. તથા વિભવના પ્રથમ સમયે વર્તતે પૂર્વ ક્રિોડવષયુવાળો આહારક છવ સેવા અને વજાઉંભ સિવાયનાં ૪ સંઘયણુના જ અનુભાગને ઉદીરે છે. અહિં દીર્ઘ આયુષ્યનું ગ્રહણ તે વિશુદ્ધિને અર્થે છે. પુનઃતિર્યંચચેન્દ્રિયની અપેક્ષાએ મનુષ્ય પ્રાયઃ અલ્પબળવાળા હોય છે તેથી અહિં મનુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અતિ દીર્ઘ આયુષ્યવાળા પ્રથમ સમયમાં આહારક એ સૂર એકેન્દ્રિયજીવ હંડક અને ઉપઘાતનામની જ અનુભાગાદીરણા કરે છે. सेवहस्स बेइंदिय, वारस वासस्स मउय लहुगाणं सन्नि विसुद्धाणाहा-रंगस्स वीसाअकिलिट्ठो॥७॥
ગાથાથી–ટીકાથનુસારે. .
ટીકાથ–૧૨ વર્ષના આયુષ્યવાળા હીન્દ્રિય જીવને બારમે વર્ષ સેવાતું સંઘયણની જઘન્યાનુભાદરણ હોય છે. તથા