________________
અથઉદીરણકરણ.
--
-
--
-
તથા નીલ-કૃષ્ણ-દુરબિ-તિકત-કટુ-શીત-રૂક્ષ-અસ્થિર ને અશુભ એ , પ્રકૃતિની જઘન્યાનુભાદરણાસગિકેવલિને અન્ય સમયે હોય છે, કારણ કે સળિપણના અન્ય સમયે જ તદ્યોગ્ય વિશુદ્ધિ છે. તથા કર્કશ અને ગુરૂ સ્પર્શની જઘન્યાનુભાગાદીરણા કેવલ સમુહુઘાતથી નિવર્તતા એવા કેવલિને મથાને પસંહાર સમયે હોય છે. सेसाण पगइवेई, मज्झिमपरिणाम परिणओ होजा पञ्चय सुभासुभा विय, चिंतिय नेओ विवागे य ॥७॥
ગાથાર્થ –શેષ ૩૪ પ્રકૃતિની જ અનુભાગેદરણા મધ્યમ પરિણામે પરિણત જીવને હોય છે, એ પ્રમાણે સર્વ પ્રકૃતિએમાં પરિણામાદિ પ્રત્યય, શુભાશુભતા, અને ચારે પ્રકારના વિપાકને વિચારીને જઘન્ય વા ઉત્કૃષ્ટ અનુભાગે દીરણના રવામિ જાણવા. , ટીકાર્થ –શેષ વેદનીય ૨-ગતિ ૪- જાતિ ૫-આનુવકઉશ્વાસ-પ્રગતિ ર–ત્રસાદિ ૩-સ્થાવરાદિ ૩–દુર્ભાગાદિ ૪-સુભગાદિ ક-ત્ર -એ ૩૪ પ્રકૃતિની જ અનુભાગેદરણાના સ્વામિ તે તે પ્રકૃતિના ઉદયમાં વર્તતા એવા મધ્યમ પરિણામે પરિણત સર્વે જાણવા. હવે સર્વ પ્રકૃતિમાં સામાન્યતઃ જઘન્ય વા ઉત્કૃષ્ટ અનુભાગેદરણાના સ્વામિ જાણવાને ઉપાય દર્શાવે છે
જય કુમકુમ તિ પ્રત્યય તે પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય, તથા પ્રકૃતિની શુભાશુભતા, તથા પુદ્ગલવિપાકાદિ ૪ પ્રકારને વિપાક એ ત્રણને સમ્યક્ પ્રકારે વિચારીને યથાગપણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગેદરણાના સ્વામિ જાણવા તે આ પ્રમાણે–પરિણામપ્રત્યયાનુભાગેદરણા પ્રાયઃ ઉત્કૃષ્ટ હોય છે, અને ભવપ્રત્યયાનુભાગેદરણા પ્રાયઃ જઘન્ય હોય છે. શુભ પ્રકૃતિ ચેની માયા સંકલેશથી જઘન્યાનુભાદરણા અને અશુભની