________________
ચાર
અય. ઉદીરણાકરણ.
ઉદીરણ કરે? તે કહેવાય છે. અહિયાં છસ્થાનથતિત હીન અનુભાગસરાથી પણ ઉત્કૃષ્ટીનુભાયાઉદીરણ પ્રવર્તે છે. અહિં તાત્પર્ય એ છે કે-જે સહુષ્ટાનુભાગ સત્તા છે તે અનન્તભાવહીન સખ્યભાગહીન, સખ્યણુણહીન, અસાચગુણહીન, અને અનન્તગુણ હીન થયે છતે પણ ઉત્કૃષ્ટાનુભાગ ઉદીરણા પ્રવર્તે છે, કારણ કે અનુભાગના અનતાનંત રાધકે ક્ષય થયે છતે પણ અદ્યાપિ પર્યત ઉત્કૃષ્ટાનુભાગવાળાં અનતસ્પર્ધકે શેષ રહે છે, તેથી અનન્ત બાગ શિષ રહો છતે પણ મૂળ અનુભાગ સત્તાથી અનન્તગુણહીન અનુભાગની ઉત્કૃષોદીરણ પ્રવર્તે છે, તે પછી "અસંખ્યગુણહીનાદિ અનુભાગની ઉદીરણા પ્રવર્તે તેમાં શું આશ્ચર્યું?
હવે જિગરજાની જે વિશેષતા છે તે કહેવાય છે. विरियतरायकेवल-दसणमोहणीयणाणवरणाणं असमत्तपज्जएसु, य सम्बदव्वेसु उविवागो ॥४८॥
ગાથાર્થ –-ટીકાથીનુસારે
૧ અહિં અનુભાગસ્થાને સર્વ સંધ્યાએ અસંખ્ય લોકપ્રદેશ પ્રમાણુજ છે, તેથી સ્થાન આશ્રય છસ્થાનપતિતપણું હેઈ શકે નહિ મરતુ પ્રત્યેક અનુભાવસ્થાનમાં સ્પર્ધા અનતાનત હોવાથી સ્પર્ધાપક્ષાએજ છસ્થાનપતિતપણું- હેય છે. તે આ પ્રમાણે ઉછાનુભાગ અનંતાનંત સ્પર્ધક ક્ષય થાય ત્યારે જે સ્પર્ધકે શેષ રહે છે તે અનંત ગુણહીન સ્પર્ધકે કહેવાય છે, તે અતિ અલ્પ સંખ્યાવાળાં છે ને ઉ. જાનુભાવસ્થાન સંબંધિનાં છે માટે અનતગુણહીન અનુભાગ રહયે છ પણ ઉ૦ અનુભાગાદરણા પ્રાપ્ત થાયું છે. પુનઃ અનંતગુણહીનથી અસં. ખાણહીન ર૫ કે સંખ્યામાં આધક છે, ને તે કરતાં સમ્પગુણહીન સ્પર્ધા કે અધિક છે, એ પ્રમાણે વાવત અનતભાગાહીન સ્પર્ધકે તે પૂર્વોકત પાંચે હાની કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાવાળાં છે, તે તે સર્વમાં ઉદીરણાપણું પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય! ઈતિભાવ